ભરુચ એલસીબીએ ભરૂચ શહેરના પીરકાંઠી રોડ ઉપર આવેલ ફોટો સ્ટુડીયોમાંથી ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.ભરુચ એલસીબીનો સ્ટાફ પ્રોહિબિશન જુગાર અને દારૂની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન એલ.સી.બી.ના પી.એસ.આઈના આર.કે.ટોરાણીને બાતમી મળી હતી કે, ભરૂચ શહેર પીરકાંઠી રોડ ઉપર આવેલ સચીન ફોટો સ્ટુડીયોમાં જીગ્નેશ ઉર્ફે […]
*અંકલેશ્વર ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની આન, બાન, શાન સાથે ઉજવણી*——*જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરાએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી*——*આઝાદીના ૭૭માં પર્વ નિમિત્તે ″ભવ્ય થી ભવ્ય ભરૂચ″ બનાવાનો નારો આપતાં જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરા*———-*અંગ્રેજ સરકારની ગુલામીની સાંકળ તોડીને માત્ર ૭૭ વર્ષમાં તેમનાં કરતાં પણ બધા જ ક્ષેત્રોમાં આગળ […]
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર મીરા ઇન્ટરનેશનલ નામની ઓફીસ ખોલી બેઠેલા દત્તક પુત્ર અને પિતાએ લંડન, કેનેડા મોકલવાના નામે વધુ 6 થી લોકો સાથે રૂપિયા 63.50 લાખની છેતરપિંડી કરી હોવાની બીજી ફરિયાદ નોંધાઇ છે.ઝાડેશ્વર રોડ પર ચામુંડા માતા મંદિર પાસે આવેલી સ્વપ્નશ્રુતિ રેસિડેન્સીમાં ગુણવંત નગીનદાસ કનૈયા તેમના દત્તક લીધેલા પુત્ર […]
જંબુસરમાં રહેતો રાહુલ પરમાર દરજી કામ કરવા સાથે હોમગાર્ડ તરીકે પણ ફરજ બજાવે છે. જોકે આ ભાઈ બુટલેગર પાસેથી દારૂ ખરીદી તેની હોમ ડિલિવરીનો પણ વેપલો કરે છે.જંબુસર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે, કપાસિયા પુરાના રાહુલ મુકુંદભાઈ પરમાર અંગત ફાયદા સારું ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે […]
અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગરમાં આવેલી વાસણ ભંડારની દુકાનમાં GIDC પોલીસે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે દુકાનમાંથી નાની-મોટી 14 બોટલ, રીફીલીંગ પાઇપ અને વજન કાંટો મળી કુલ રૂ. 7700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દુકાનદારની ધરપકડ કરી વધુ પૂછપરછ આદરી હતી.અંકલેશ્વર GIDC પોલીસની ટીમ સારંગપુર ગામમાં પેટ્રોલિંગમાં હતી. તે […]
અંકલેશ્વર GIDCની બેલ કંપની નજીક જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને પોલીસે જુગાર રમતા રંગે હાથ ઝડપી પડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.36,530 રોકડા અને 36 હજારની કિંમતના 9 મોબાઈલ મળી કુલ રૂ.72,530નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અંકલેશ્વર અજમાયશી આઈ.પી.એસ લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ GIDC પોલીસ મથકની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે […]
સ્વતંત્ર ભારત દેશ આજે તેનો 77 મો સ્વતંત્ર દિવસ મનાવી રહ્યો છે ત્યારે ભરૂચ તાલુકાના વ્હાલું ગામમાં સરપંચ તેમજ તાલુકા પંચાયત સદસ્ય ઇમરાન મુનશી, અશરફ અમદાવાદી તેમજ વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો […]
અંકલેશ્વર કાપોદ્રામાં એક ખાનગી શાળાના લોકાર્પણ પ્રસંગે હાજર રહેક મર્હુમ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ‘હું લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છું’ હોવાનું જણાવ્યું હતું, જોકે ઇન્ડિયા ગઠબંધન બાદ હાઇકમાન્ડ જે આદેશ આપશે તે મુજબ લોકસભાની ચૂંટણીમાં કામગીરી કરવાનું જણાવ્યું હતું.26 રાજકીય પક્ષોને જોડી બનેલા ઇન્ડિયા એલાઇન્સમાં લોકસભાની ચૂંટણીમાં […]
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા દેશ ભક્તિ સભર ગીત સંગીતમય શ્રદ્ધાંજલી ભરૂચ,ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે “એક શામ શહીદો કે નામ” મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે દેશના વીર જવાનોને શ્રધ્ધાસુમન અર્પવા સાથે મહામુલી […]
ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવની સાફસફાઇ અને માવજતના અભાવે તળાવમાં વસતાં દુર્લભ અને શિડ્યુઅલ 1માં આવતાં કાચબાઓના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો હોવાની રાવ સાથે સ્થાનિકો વર્ષ 2009થી લડત આપી રહ્યાં છે. ત્યારે હવે પાલિકા દ્વારા 9.15 કરોડના ખર્ચે તળાવની કાયાપલટ કરે તેવા આસાર મળી રહ્યાં છે.ભરૂચ નગરપાલિકાના સુત્રોમાંથી મળતી […]