1
0
Read Time:49 Second
સ્વતંત્ર ભારત દેશ આજે તેનો 77 મો સ્વતંત્ર દિવસ મનાવી રહ્યો છે ત્યારે ભરૂચ તાલુકાના વ્હાલું ગામમાં સરપંચ તેમજ તાલુકા પંચાયત સદસ્ય ઇમરાન મુનશી, અશરફ અમદાવાદી તેમજ વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો તેમજ વિવિધ કૃતિઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર કાર્યક્રમનું શાળાના આચાર્ય વિનેશ સાહેબ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.