રાધનપુર ભાજપનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપર લાગ્યા ગંભીર આરોપ
ધારાસભ્ય લવિંગજી ઠાકોરનાં કારનામાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીડિત વેપારી દ્વારા પત્ર લખીને કરી જાણ
ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને તેમના સાગરીતો દ્વારા વેપારીને હેરાન કરતા હોવાના લાગ્યા આરોપ
રાધનપુરના વેપારી વર્ગ પાસેથી પૈસા પડાવવા હેરાનગતિ કરતા હોવાના લાગ્યા ગંભીર આરોપ
ધારાસભ્ય અને તેમના સાગરીતો દ્વારા પૈસા પડાવવા હેરાનગતિ કરતા હોવાના આરોપ લાગતા પાટણ જીલ્લાનું રાજકારણ ગરમાયુ
ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સુરેશ ઠાકોર, રામાભાઈ આહીર તેમજ નરસિંહ ઠાકોર ઉપર લાગ્યા ગંભીર આરોપ
રાધનપુરના ઠક્કર મનોજ નટવરલાલ નામના વેપારીએ લગાવ્યા ગંભીર આરોપ
જ્યારથી ભાજપની સ્થાપના થઈ ત્યારથી હું ભાજપ સાથે જોડાયેલ છું – વેપારી,મનોજ ઠક્કર
લવિંગજી ઠાકોર અને તેમના સાગરીતો દ્વારા પાર્ટીની બદનામી થતી હોય પાર્ટી પાસે તપાસની કરાઈ માંગ
ભાજપનાં ધારાસભ્યના વિરુદ્ધમાં ખુદ ભાજપના વેપારી આવ્યા સામે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીઆર પાટીલ, રત્નાકર તેમજ રજની પટેલને પત્ર લખી ન્યાયની કરાઈ માંગ