ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ગ્રામજનો દ્વારા દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આર. કે .હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના રહીશો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જે મેડિકલ કેમ્પમાં 300 થી વધુ લોકોએ આ કેમનો લાભ લીધો હતોભરૂચ તાલુકાના જુના તવરા ગામે આર કે હોસ્પિટલ ભરુચ અને જુના તવરા ગામના ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન આજરોજ તારીખ 24 /12 /2023 ને રવિવારના રોજ સવારે 9:00 થી 01:00 કલાક દરમિયાન કેમ્પ યોજાયો હતો જે કેમ્પ તવરા ગામની ઝેડ જે પટેલ હાઇસ્કુલ જુના તવરા ખાતે રાખ્યો હતો જેમાં આજે 300 થી વધુ પેશન્ટોએ આ કેમ નો લાભ લીધો હતો આ કેમ્પમાં ભરૂચના નામી ડોક્ટર મિલાપ શાહ ડોક્ટર પાઠ ડોક્ટર મનન જોશી ડોક્ટર અવનિ સિંધ સહિતના નામી ડોક્ટરો ઉપસ્થિત રહી કેમ્પમાં તેઓએ પોતાની સેવાઓ આપી હતી આ કેમ્પમાં મફત દવા આપવામાં આવી હતી મફત સુગર ચેકપ મફત બ્લડપ્રેશર ચેકઅપ મફત ઇસીજી મફત હાડકાના ચેકઅપ મફત લોહીની તપાસ સહિતની સુવિધાઓ તપાસ કરી આપવામાં આવી હતી જેમાં વહેલી સવારથીજ ગામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતોઆ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં જુના અને નવા તવરા ગામના ગામજનોએ લાભ લીધો હતો.
જુના તવરા ગામે મેડિકલ કેમ્પ નો 300 થી વધુ લોકોએ લાભ લીધો
Views: 36
Read Time:1 Minute, 46 Second