કોરોનાનું સંક્રમણ હિન્દુ- મુસ્લિમ તહેવારો, અને ધાર્મિક મેળાઓમાં નડે છે પણ ટંકારિયામાં ચાલતા જુગારના અડ્ડાઓ પર નહીં.? ટંકારીયામા આવેલ સાપા સ્ટ્રીટ (સાંપાવાડ) આવેલ શહનશાહ બાવાની દરગાહ પાસે રફીક સુલેમાન સાપાના ઘરે ચાલતી જુગારની આલીશાન ક્લબ જ્યાં ૧૩ પાના, ૫, ૧૦ અને ૨૦ના રમીના બોર્ડનો જુગાર રમાય છે. રફીક સાપા અને […]

સુરત સ્ટેટ વિજિલ્યન્સ ની બહુ સફર કામગીરી ત્યારે સવાલ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે કે ખાલી પોલીસ ઇન્સ્પેક્ટર પરજ કેમ પગલાં લેવા માં આવ્યા? જો ડી સ્ટાફ હંમેશા પોલીસ ની ખરાબ કામગીરી નો નાતીજો હોય છે એ જગ જાહેર છે તો સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે વર્ષો થી […]

સમગ્ર દેશ માં કોરોના વાયરસ એ ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે અહેમદાબાદ માં ઠેરઠેર કચરા ના ઢગલા જોવા મળે છે કેટલી વાર રજૂઆત કરવા છતાં સાફ સફાઈ કરવામાં આવતી નથી કચરા થી વધારે થતા મચ્છર ઉપદ્રવ તથા સખત દુર્ગંધ મારે છે ત્યાં રાયખડ સ્થાનીક લોકો સખ્ત ત્રાહિમામ પોકારી ગયા છે […]

જોધપુર જિલ્લાના બાલેસર પો.સ્ટે.( રાજસ્થાન) ગુ.ર.ન.૫૫/૨૦૨૦ IPC ક.૧૪૭,૧૪૮,૧૪૯,૩૪૧,૩૨૩,૩૯૨,૩૬૫,૩૦૭ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચના મળતાં જે આધારે પો.ઇન્સ કે.ડી.મંડોરા એસ.ઓ.જી નાઓ એ ટીમ બનાવી જોધપુર જિલ્લાના બાલેસર પો.સ્ટે.(રાજસ્થાન) પોલીસની મદદ માં રહી ઉપરોક્ત ગુનામાં આરોપી ને ઝડપી પાડયા સારૂ સૂચના કરી રવાના કરેલ જેઓએ પોતાના અંગત અને વિશ્વાસુ […]

કલેકટરે કચેરીએ આવેદન આપવા 100 થી વધુ ગામવસીઓ પહોંચ્યા. સરપંચ અને તલાટી દ્વારા તળાવ ખોદવા માટે ગેરકાયદેર ઠરાવ કરીને ગામને 35 કરોડનો ચૂનો લગાવ્યા નો આક્ષેપ. ગામના લોકોએ હિસાબ માંગતા સરપંચ દ્વારા દરેક વખત બહાનું બનવાના આક્ષેપ થયા. મોટી સનખ્યામાં ભેગા થયેલા કોરોના ને લઈને જોખીમી સાબિત થવાની સમભાવના. પોલીસે […]

વાગરા તાલુકાના દહેજ પટ્ટી પર આવેલા ગામોમાં પાણીની વર્ષોથી વિકટ પરસ્થિતિ છે. પાદરીયા અને પણીયાદરા ગામમાં પાણી પુરવઠા તરફથી પાણીના ટેન્કર ફાળવવામાં આવતા હતા. જો કે યુપીએલ કંપનીના આવ્યા બાદ કંપની દ્વારા સી આર સી ફંડમાં થી નાણાં ફાળવી પાણી પાઇપ લાઇન નાખી આપવાની બાહેંધરી આપવામાં આવી હતી. જો કે […]

સમગ્ર દેશ માં મંદી નું મોજું ફરી વર્યું છે અને લોક ડાઉન એ વધુ મંદી ના દર્યા માં નાખી દીધા છે ત્યારે આજે આપરે વાત કરીશુ ભરૂચ જિલ્લા માં આવેલ પશ્ચિમ વિસ્તાર ની પશ્ચિમ વિસ્તાર માં છેલ્લા 2 મહિના માં જેટલી લુંટ મારામારી ની ઘટના બની છે તો આ બધી […]

અંકલેશ્વરની પ્રતીન ચોકડી વિસ્તારમાં વડોદરાથી અંકલેશ્વરના સુરવાડી ગામે રીક્ષામાં જવા નીકળેલ મહિલાના રૂપિયા 4 લાખ 59 હજાર ના સોનાના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી રીક્ષા ચાલક સહીત રીક્ષામાં સવાર એક મહિલા અને યુવક ફરાર થઇ ગયાં હોવાની ઘટના બની છે. વડોદરાના વાડી વિસ્તારમાં પમલી ફળીયામાં રહેતા રમીલાબેન પટેલ […]

ખાખી અને ખાદી ઉપર સવાલ કરતો પાલેજના ટંકારીયાનો બે રોકટોક ચાલતો મોટા પાયાનો જુગાર ! શરાફ-સુંદરી અને કબાબના શોખિન એવા ભષ્ટ્ર અધિકારીઓ અને નેતાઓની મહેરબાનીથી ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલ ટંકારીયા ગામમાં જન્નો-મન્નો, તેરિયુ,રમીના બોર્ડ, સત્તા બેટીંગ, બુકી જેવા અનેક પ્રતિબંધીત જુગાર પૈસાથી હારજીતનો બે રોકટોક […]

અંકલેશ્વર IIFL બ્રાંચ ખાતે થયેલ ચકચારી ત્રણ કરોડથી વધુ કિંમતના સોનાની તથા અન્ય રોકડ રકમની લુંટ તથા નવસારી જીલ્લાના ચીખલી-IIFL બ્રાંચમાં જુલાઇ ૨૦૧૭ માં થયેલ બે કરોડથી વધુ કિંમતના સોનાની લુંટનો ભેદ ઉકેલી લુંટ માં વપરાયેલ ફોરવ્હીલ ગાડીઓ, હથિયાર, રોકડ રકમ તથા સોનુ મળી કુલ રૂા.૨,૭૩,૪૬,૩૦૭/- નો મુદામાલ કબ્જે કરી […]

Breaking News