સમગ્ર દેશ માં મંદી નું મોજું ફરી વર્યું છે અને લોક ડાઉન એ વધુ મંદી ના દર્યા માં નાખી દીધા છે ત્યારે આજે આપરે વાત કરીશુ ભરૂચ જિલ્લા માં આવેલ પશ્ચિમ વિસ્તાર ની પશ્ચિમ વિસ્તાર માં છેલ્લા 2 મહિના માં જેટલી લુંટ મારામારી ની ઘટના બની છે તો આ બધી ઘટના નું મુર તારણ જો કરવા માં આવે તો કોઈક જગા પર ચરસ ગાંજો જુગાર સત્તા મટકા દેશી તથા ઈંગ્લીસ દારૂ સોલ્યુસન શરદી ની દવા (બબલી )વીગેરે નશા કરતા લોકો પાસે પૈસા ની અછત થાય તયારે કરતા હોય છે આવા નશા ના રવાડે ચડેલા નાની વયના બાળકો કે જેમનું જીવન આવા નશા થી બરબાદ થઈ જાય છે. તો આવા નશા ના રવાડે ચડેલા લોકો ને અટકાવવા માટે જો પોલીસ રાત્રી ના સમય માં લાલ આંખ કરી રાત્રી ના સમય માં બી – ડિવિજન પોલીસ સ્ટેશન ની હદ માં આવતી લારી ગલ્લા જો વહેલી ટકે બંધ નહીં કરવા માં આવે તો આવી ઘટના વધુ પ્રમાર માં હજુ પણ બની શકે છે.
રોજ રાત્રી ના 7 વાગે પોલીસ જે માસ્ક માટે મુહમ્મદ પૂરા માં ચુસ્ત પણે ચેકીંગ કરી લોકો ને કાયદા નું ભાન કરાવે છે તો રાત્રે ફરતા લોકો અને લારી ગલ્લા અને હોટેલ વારા ને કેમ કોઈ રોક લગાવવા માં નથી આવતી એ વાત લોક મુખે ચર્ચાઈ રહી છે.
રાત્રી ના સમયે ચાલતા લારી ગલ્લા બાયપાસ સિફા મદીના હોટલ પાંચ બત્તી રેલ્વે સ્ટેશન અને ઝાડેશ્વર ચોકડી પર દિવસ કરતા રાત્રી ના સમયે ધમ ધમી રહ્યા છે અને લારી ગલ્લા પર બધી વસ્તુ આસાની થી મરી આવે છે અને રાત્રી ના સમય માં કારા કામ કરી લારી ગલ્લા ની આર માં છુપાઈ જાય છે અવે ભરૂચ પોલીસ કયારે આ ઘટના ના મુર કારણ સૂધી પોહચી રાત્રી ના સમય માં ચુસ્ત પણે પગલાં લય 2 નંબર ની ચાલતી ગતિ વિધિ બન કરાવે છે કે પછી જેવા દ્રશ્ય હમરા જોવા મરે છે એવાજ દ્રશ્ય જોવા મળશે છે એ તો આવનારો સમયજ બતાવશે…