સુરત સ્ટેટ વિજિલ્યન્સ ની બહુ સફર કામગીરી ત્યારે સવાલ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે કે ખાલી પોલીસ ઇન્સ્પેક્ટર પરજ કેમ પગલાં લેવા માં આવ્યા? જો ડી સ્ટાફ હંમેશા પોલીસ ની ખરાબ કામગીરી નો નાતીજો હોય છે એ જગ જાહેર છે તો સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે વર્ષો થી એકજ કેસ્યર હોય અને એના ઉપર કાયદા ની કોઈ કલમ આવતીજ ના હોય? એ કઈ રીતે માની સકાઈ અને હાલ સુરત ખાતે પોલીસ કમિશ્નર અજય તોમર ની ખુબ સારી કામગીરી ને બિરદાવવા માં આવે છે અને મોટા મોટા ગુંડા તત્વો ને જેલ ભેગા કરી આપ્યા છે તો આસીફ ગાંડા ના જુગાર ક્લબ પર સફર રેડ કરતા વિજિલ્યન્સ ને મોટી સફરતા મળી છે તો પોલીસ સ્ટેશન માં ખાલી પી.આઈ અલ્પેશ ચૌધરી ઉપર કેમ તપાસ રાખવા માં આવી? અને સૂત્રો ના અનુસાર સસ્પેન્ડ ની કાર્યવાહી ચાલી રહી છે તો ડી સ્ટાફ ને કેમ ? રહેમ નજર હેઠળ રાખવા માં આવે છે? જ્યારે પ્રદીપસિંહ જાડેજા ભાજપ ના કાર્યકર્તા જો ગુનો કરે તો એમના વિરોધ પણ કાયદેસર કાર્યવાહી કરવા ના આદેશ આપે છે અને ન્યાય કરવા માં આવે છે તો આવા ડી સ્ટાફ અને DCB PCB na ઉપર કેમ રહેમ નજર રાખવા માં આવે છે આવે જોવા નું રહ્યું કે પોલીસ કમિશ્નર અજય તોમર સુ પગલાં લે છે ? કે પછી ખાલી પી.આઈ નો ભોગ ચડાવવા માં આવશે એ તો આવનારો સમય બતાવશે.
સુરત સ્ટેટ વિજિલ્યન્સ ની બહુ સફર કામગીરી ત્યારે સવાલ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે કે….
Views: 77
Read Time:1 Minute, 52 Second