કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિની દ્વારા રાજપારડી ખાતે બેઠકનુ આયોજન કરવામા આવ્યું હતુ, ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તેમજ જીલ્લા યુવા કોંગ્રેસ ઉપ પ્રમુખ ધનરાજ વસાવા,તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધરમેન્દ્ર છાસટીયા, ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ સિંહ રાણાની […]
ભરૂચના મોહમ્મદ પુરા ઘાસમંડાઈ વિસ્તારમાં ગટરલાઈન ચોકઅપ થઈ જતા રોડ પર પાણી ફરી વળ્યા, વગર ચોમાસે ચોમાસા જેવો માહોલ…આવા દ્રશ્યો જૂના ભરૂચમાં કેટલાયે ઠેકાણે જોવા મળે છે…કારણ કે ગટરોની અંદરનો કાદવ જ કઢાતો જ નથી…ફ્ક્ત ઊપર ઊપર થી કચરો લઈ લેવામાં આવે છે તે પણ દેખાડા પૂરતું…કેટલીક જગ્યાએ તો કચરો […]
અમદાવાદ: શહેર ના વિનોબાભાવેનગર વિઝોલ મા રહેતા ૪૫ વષઁ ના કેમીકલ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા સુરેશ પાટીલને થયો પ્રમાણિકતાનો સાક્ષાત્કાર. સુરેશભાઈ તેમની પત્ની સાથે શાકભાજી ખરીદી ને મણિનગર થી પરત ઘરે જતા પહેલા ગોર ના કુવા ના માગઁ પર ભુલ થી પોતાનો કિંમતી મોબાઈલ ભુલી ગયા હતા. સમી સાંજે […]
અમદાવાદ: એ.સી.બી. દ્વારા વર્ષના છેલ્લા દિવસે પણ જ્યારે તમામ લોકો નવા વર્ષના આગમનની તૈયારીઓ અને ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે એક સફળ ટ્રેપ કરતા ચકચાર મચી ગઇ. અમદાવાદ આર.આર. સેલના કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલને રૂપિયા ૫૦ લાખની લાંચ લેતા આબાદ ઝડપી પાડ્યો. આર.આર. સેલમાં નોકરી કરતો પ્રકાશસિંહ રાઓલ આણંદ વિદ્યાનગરના હેવમોર હોકો […]
રોડ નજીક પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વિના ઉભેલ ટ્રક અંધારામાં દેખાતા નહિ અકસ્માત સર્જાયો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અને ઝઘડીયા પોલીસના વિસ્તારના અસનાવી ગામ નજીક રોડ પર પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના તેમજ કોઇ આડ મુક્યા વિના ઉભેલ ટ્રક સાથે એક મોટરસાયકલ અથડાતા મોટરસાયકલ ચાલક ૨૨ વર્ષના યુવકનું ઘટના સ્થળેજ […]
31ડિસેમ્બરને ધ્યાનમાં રાખી આખા અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તેમજ સમગ્ર અમદાવાદમાં નાઈટ કર્ફ્યુ હોવા છતાં મોડીરાતે મેઘાણીનગરમાં 1કરોડ 78 લાખના સોનાના દાગીનાના પાર્સલની લૂંટ કરી લૂંટારા બિંદાસ્ત ફરાર થઈ ગયા હતા. તો બીજતરફ અમદાવાદનાં રામોલ વિસ્તારમાં પૈસાની લેતીદેતી બાબતે એક યુવકની બંદૂકની ગોળીયો વીંઝી ક્રૂર હત્યાં કરી દેવાતા અમદાવાદનાં નાગરિકોમાં […]
સુરત શહેરના કામરેજ વિસ્તારમાં એક શખ્સ સામે છેતરપિંડીનો ગુનો દાખલ નહી કરવા અને ગુનાના કામમાં બલેનો ગાડી નહી બતાવવા માટે આરોપી પાસેથી કામરેજ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જયેશ જયંતિ નીરજની, પો. કો. અલ્પેશ મોતી દેસાઈ અને દિપક હરગોવિંદ દેસાઈ નામનાં પોલીસકર્મીઓએ કેસ પતાવવા બાબતે લાંચ પેઠે 10 લાખ રૂપિયાની માંગણી […]
વિકૃત પતિ પોતાની પત્ની પાસે પોર્ન સાઈટ મુજબ કરાવતો હતો સેક્સ, પત્ની ઇનકાર કરેતો ચારિત્રહીન ગણાવતો, “પોલીસ ફરીયાદ નોંધાઈ” અમદાવાદમાં રામોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના વિકૃત પતિની સેક્સની વિકૃત માંગણીઓથી કંટાળી જઈને આખરે મહિલા હેલ્પલાઈન ની મદદ મેળવી પોતાના પતિ અને સાસરિયા વિરૃદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. […]
ભરૂચ શહેર “ સી ” ડીવીઝન પો.સ્ટે માં એટ્રોસીટી એક્ટ કલમ મુજબ તા .૧૮ / ૧૨ / ૨૦૨૦ ના રોજ દાખલ કરવામાં આવેલ કંપ્લેન ના સદર ગુનાના કામના આરોપીઓ એ ફરીયાદી જશુભાઇ દયાલભાઇ જાદવ ઉ.વ ૬૫ રહે મ.નં ૫૦૦ અલકનંદા ગેલેક્ષી નારાયણ વિદ્યાવિહાર સ્કુલની સામે ભોલાવ ભરૂચ નાઓને માર મારી […]
ગતરોજ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ પત્ર વિસ્ફોટ કરી પોતે પક્ષમાંથી રાજીનામુ આપ્યાની વાતો વહેતી કરતા ભરૂચ, નર્મદાનું રાજકારણ ગરમાયુ હતું. આદિવાસી વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન સહિતના મુદ્દે નારાજ સાંસદ મનસુખભાઇએ અચાનક જ રાજીનામું ધરી દઈ સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી..!! બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ નાદુરસ્ત તબિયત હોવાના કારણે રાજીનામુ […]