જોધપુર જિલ્લાના બાલેસર પો.સ્ટે.( રાજસ્થાન) ગુ.ર.ન.૫૫/૨૦૨૦ IPC ક.૧૪૭,૧૪૮,૧૪૯,૩૪૧,૩૨૩,૩૯૨,૩૬૫,૩૦૭ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચના મળતાં જે આધારે પો.ઇન્સ કે.ડી.મંડોરા એસ.ઓ.જી નાઓ એ ટીમ બનાવી જોધપુર જિલ્લાના બાલેસર પો.સ્ટે.(રાજસ્થાન) પોલીસની મદદ માં રહી ઉપરોક્ત ગુનામાં આરોપી ને ઝડપી પાડયા સારૂ સૂચના કરી રવાના કરેલ જેઓએ પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદારોને કાર્યરત કરી આ ગુનાના આરોપી તેજસિંહ જગદીશસિંઘ રાજપુરોહિત મૂળ રહે.બાટેલાઈ પુરોહિતાન, થાના બાલેસર જી.જોધપુર (રાજસ્થાન) નાઓને અંકિત સ્વીટસ એન્ડ ફરસાણ નર્મદા માર્કેટ,ભરૂચ ખાતેથી મળી આવતાં હસ્તગત કરી આગળની કાર્યવાહી સારૂ જોધપુર જિલ્લાના બાલેસર પો.સ્ટે.(રાજસ્થાન) પોલીસને સોંપવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી.
પોલીસ ઇન્સ્પેકટર કોરોડંમીડ.
પો.સ.ઇ અને જે.ટાપરીયા.
પો.સ.ઇ એમ.આર.શકોરીયા.
હે.કો અનિરૂધ્ધસિંહ.
હે.કો દર્મેન્દ્ર જુલાલ.
પો.કો. મો.ગુફરાન મો.આરીફ.
ડ્રા.હે.કો કીપાલસિંહ ગણપતસિંહ.