0
0
Read Time:39 Second
કલેકટરે કચેરીએ આવેદન આપવા 100 થી વધુ ગામવસીઓ પહોંચ્યા.
સરપંચ અને તલાટી દ્વારા તળાવ ખોદવા માટે ગેરકાયદેર ઠરાવ કરીને ગામને 35 કરોડનો ચૂનો લગાવ્યા નો આક્ષેપ.
ગામના લોકોએ હિસાબ માંગતા સરપંચ દ્વારા દરેક વખત બહાનું બનવાના આક્ષેપ થયા.
મોટી સનખ્યામાં ભેગા થયેલા કોરોના ને લઈને જોખીમી સાબિત થવાની સમભાવના.
પોલીસે આવેદન આપવા આવેલ તમામ મહિલા પુરુષ ગામવાસીઓનો ડિટેન કર્યા.