સમગ્ર દેશ માં કોરોના વાયરસ એ ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે અહેમદાબાદ માં ઠેરઠેર કચરા ના ઢગલા જોવા મળે છે કેટલી વાર રજૂઆત કરવા છતાં સાફ સફાઈ કરવામાં આવતી નથી કચરા થી વધારે થતા મચ્છર ઉપદ્રવ તથા સખત દુર્ગંધ મારે છે ત્યાં રાયખડ સ્થાનીક લોકો સખ્ત ત્રાહિમામ પોકારી ગયા છે સખ્ત ઉપદ્રવ વધી ગયો છે. તેમજ રાયખડ વિસ્તારમાં જેમ કે પુંજાલાલ ની ચાલી , પાર્વતી ચાલી , મેથોડેસ્ટ ચર્ચ , રોહિલા વાડ , જય શંકર સુંદરી હોલ , તિરમીજ ડેલો , ગાયકવાડ હવેલી , ખાંનજહાંન ઢાલ , કલ્યાણી વાડ , મીરજા પુર , મીર સાહેબ મહોલત તેમજ અલગ અલગ વિસ્તારમાં તેમજ જમાલપુર , રાયખડ , વિસ્તારમાં કચરા ના ઢગલા ઠેરઠેર જોવા મળે છે તેમજ દુર્ગંધ તથા મચ્છર ઉપદ્રવ વધી ગયા છે. અહેમદાબાદ શહેર ના સામાજિક કાર્યકર્તા બુરહનુદિન કાદરી એ મ્યુ કોર્પોરેશન ને રજુઆત કરી છે આ કચરા નો નીકાલ કરવા માટે ની હવે જોવા નું રહ્યું કે અહેમદાબાદ મ્યુ કોર્પોરેશન ક્યારે જાગે છે અને આની સાફ સફાઈ કરાવે છે કે કેમ.
Spread the love સુરત સ્ટેટ વિજિલ્યન્સ ની બહુ સફર કામગીરી ત્યારે સવાલ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે કે ખાલી પોલીસ ઇન્સ્પેક્ટર પરજ કેમ પગલાં લેવા માં આવ્યા? જો ડી સ્ટાફ હંમેશા પોલીસ ની ખરાબ કામગીરી નો નાતીજો હોય છે એ જગ જાહેર છે તો સવાલ એ પણ ઉઠી રહ્યા છે […]