1
0
Read Time:39 Second
આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરમાડ-વહાલું ને જોડતા માર્ગ નું સમારકામ તાલુકા પંચાયત સદસ્ય ઈમરા મુન્શી, સૂહેલભાઈ ડેપ્યુટી સરપંચ તેમજ અન્ય આગેવાનોને રજૂઆતના પગલે પેચવર્ક હાથ ધરવામાં આવ્યું આ પેચ વર્ક કરવામાં આવતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જામ્યો હતો સાથે સાથે આગેવાનોએ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગનો આભાર માન્ય હતો.