Spread the love             ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના સુપુત્ર માનવરાજસિંહ ચુડાસમાએ ૩૯ મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સૌથી અઘરી ગણાતી ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં માનવરાજસિંહ ચુડાસમાએ તેઓના પિતાના માર્ગદર્શન હેઠળ ફક્ત ચાર દિવસની પ્રેક્ટિસ બાદ દસાડા ખાતે રમાયેલ ૩૯ મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ […]



Spread the love              દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફીલાટેક્ષઇન્ડીયાલીમી. કંપનીમાંથી ગઇ તા-૧૪/૦૧/૨૦૨૧નારોજકલાક૧૯/૧૭વાગેથીતા.૧૫/૦૧/૨૦૨૧નારોજકલાક૧૧/૪૫દરમ્યાન કોઇપણ સમયે ટ્રકનં- GJ-05-YY-7417 કન્ટેનરનં-MEDU 748181(0) માં કુલ-૧૮પેલેટમાંકુલ૬૮૬બોક્ષમાં૨૨ટન૬૩૮કી.ગ્રા. પોલીસ્ટરડ્રોવટેક્ષટર્ડયાર્નકિ.રૂ. ૨૩,૪૮,૭૦૩/-નો ભરીલેમનટેકઇમ્પોર્ટએન્ડએક્ષપોર્ટલીમીટેડકંપનીઇંગ્લેન્ડ (યુ.કે.) ખાતેમોકલવામાટેસુરતહજીરાપોર્ટજવારવાનાકરવામાંઆવેલદરમ્યાન ફીલાટેક્ષઇન્ડીયાલીમી. કંપનીમાં જોલવાથીઅદાણીપોર્ટસુરતજતારસ્તામાંકોઇપણજગ્યાએકન્ટેનરનં-MEDU 748181(0) નેમારેલ શીલ તોડી કન્ટેનરમાં ભરેલ પોલીસ્ટર ટેક્ષટર્ડ યાર્નના બોક્ષ પૈકી કુલ બોક્ષ નંગ-૪૭૮ માં ૧૫,૭૭૪,કિ.ગ્રા. કિ.રૂ ૧૬,૩૬,૫૫૨/- નુ યાર્ન અમેટી લોજીસ્ટીકના […]



Spread the love              સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી યથાવત રહી છે ત્યારે સરકાર દ્વારા વિવિધ તબક્કાઓમાં કોરોના વાઇરસ અંગેની વેક્સિન પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં બીજા તબક્કાના રાઉન્ડમાં ભરૂચ જિલ્લા કલેકટર તથા ભરૂચ એસટી સહિત પોલીસ અધિકારીઓએ કોરોનાની વેક્સિનનો લાભ લીધો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા એક વર્ષથી કોરોના […]



Spread the love              હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની મોસમ જામી છે,તેવા માં પ્રજા પણ હવે પોતાના વિસ્તાર ના પ્રશ્ર્નોના નિરાકરણ માટે હવે રાજકારણીઓ સામે મેદાને પડી છે,જુના ભરૂચ વિસ્તારમાં આવેલ હાથીખાના બજર નજીક ના વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર ના બોર્ડ લગાવવામાં આવ્યા છે.સ્થાનિક રહીશોની માંગ છે વિધર્મી લોકોએ તેઓના વિસ્તારમાં […]



Spread the love             અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ ચાર મહાનગરોમાં ૧૫મી ફેબ્રુઆરી સુધી કરફ્યૂ યથાવતરાત્રીના ૧૧ થી સવારે ૬ સુધી કરફ્યુ યથાવતકોરોના સંક્રમણ નિયંત્રણ અને લગ્ન પ્રસંગમાં હવે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિઓની છૂટSOPના નિયમોનો ભંગ કરનારાને સજા થશે હોલ – હોટેલ – બેંકવેટ હોલ – ઓડિટોરિયમ – કોમ્યૂનિટી હોલ – ટાઉન હોલ – જ્ઞાતિની વાડી […]



Spread the love             આણંદ સબ જેલ માં કલેક્ટર ની ચેકિંગ દરમ્યાન ત્રણ પ્લસ એક ની ગાર્ડ એટલે એક હેડ કોન્સ્ટેબલ અને ત્રણ કોન્સ્ટેબલો પાસે મોબાઇલ મળી આવતા તેને કબ્જે લઇ આણંદ ના એસપી અજિત રાજીયાણ ને તેની જાણ કરવામાં આવી હતી !આ અંગે પ્રમાણિક એસપી રાજીયાણ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાવી […]



Spread the love              મે. પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર નાઓની હુકમથી તથા અમદાવાદ ક્રાઇમ ના આયોજન દ્વારા અને રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી જે.બી ખાંભલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ પકડવા સારું બનેલ ટીમના પીએસઆઇ શ્રી જી જી સોલંકી સાહેબ તથા સાથેના તેમની ટીમના પોલીસ સ્ટાફ દ્વારા સન […]



Spread the love              આજ રોજ કોળી સમાજના યુવા આગેવાન અને BJP પાર્ટીના સક્રિય કાર્યકર્તા હેમંતભાઈ કોળીપટેલ દ્વારા સુરત શહેર ભાજપના પ્રમુખ નિરંજનભાઈ સમક્ષ કાર્યકરો ની હાજરીમાં 2021 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC ની રિઝર્વ સીટ હોવાથી સુરત મહાનગર પાલિકા ની વોર્ડ નંબર 3 વરાછા, સીમાડા, સરથાણા માંથી દાવેદારી કરવામાં આવી, […]



Spread the love              નોબેલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસ ખાતે 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ડાભેલ થી પધારેલા મુફ્તી મહેમુદ બારડોલી સાહેબના વરદ હસ્તે ઘ્વજવંદન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જનાબ મવલાના સલમાન ખાનપુરી સાહબ ભારતના સ્વતંત્રતાની ચળવળના સપૂતો ને યાદ કર્યા હતા તથા ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા લખેલ […]



Spread the love             જીવન એટલે શું પરમ પરમાત્મા દ્વારા પૃથ્વી પર આપણો જન્મ થયો છે. જ્યારે આપનો જન્મ થાય છે ત્યારે આપણે આપણી જનેતા અને માતા એ આપને આ પૃથ્વીલોક પર નવ મહિના સુધી તેમની કૉખ માં પરિશ્રમ અને ઘણું બધું સહન અને દુઃખ વેઠી ને આ પવિત્ર સૃષ્ટિ પર આપને […]


Breaking News

error: Content is protected !!