Spread the love ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકામાં કલાદરા ગામમાં સર્વે નં.74 માં ગ્રામપંચાયત દ્વારા આ જમીનમાં માટીના ખોદકામ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જે ઠરાવ પરત ખેંચવા આ વિસ્તારનાં માલધારી સમાજે કલેકટર સમક્ષ રજૂઆત કરી છે. આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર વાગરાનાં કલાદરા ગામમાં મોટા ભાગના પશુપાલકો વસવાટ કરે છે. […]
Spread the love કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મકરસંક્રાંતિ 2021 દરમિયાન પતંગ કે દોરી ન વેચવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશો સિવાય અન્ય કોઈ વ્યક્તિ ધાબા પર પતંગ ચગાવી શકશે નહિ. હાઇકોર્ટે સરકારને સહેજ […]
Spread the love ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લાથી વેલુગામ સુધીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે આ રસ્તો બનાવવા સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવે છે છતાં તેનું કોઈ નિરાકરણ આવતો નથી,સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો દિવસરાત ચોવીસ કલાક આ રસ્તાપર ચાલે છે જેના કારણે આ રસ્તો અત્યંત […]
Spread the love શાળાએ આવતાં વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લાવવી અનિવાર્ય હાજરી ફરજિયાત નથી ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ જ રહેશે માસ પ્રમોશન નહીં અપાય, જેટલું ભણાવાશે એટલી જ પરીક્ષા લેવાશે રાજ્યના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડશે કોરોના સંદર્ભે કેન્દ્રની SOPનો ચુસ્તપણે અમલ કરાશેશિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે […]
Spread the love સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભરૂચ જિલ્લામાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સાથેના ગઠબંધનનો અંત આણ્યા બાદ છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે. હૈદરાબાદ અને ખાસ કરીને મુસ્લિમોમાં પ્રભુત્વ ધરાવતા અસદુદ્દીન ઓવૈસી સાથે ગઠબંધન કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંયુક્ત રીતે લડવાની […]
Spread the love પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચનાઓએ જીલ્લામાં મિલ્ક્ત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન.ઝાલાનાઓએ મિલ્ક્ત સંબંધી ગુનાઓ શોધી કઢવા આપેલ માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી દ્વારા આવા ગુનાઓ શોધી કાઢવા […]
Spread the love પોલીસ મહાનીરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ નાઓ તરફથી પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ટ નાબુત કરવા સારૂ સુચના આપેલ હોય અને હાલમાં પ્રોહી-જુગારની ડ્રાઇવ ચાલતી હોય જે આધારે I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા ભરૂચ નાઓએ અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ […]
Spread the love પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ફરાર કેદી / આરોપી પકડવા સારૂ અંકલેશ્વર શહેર પો.સ્ટે . વિસ્તામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે ઝગડીયા […]
Spread the love ભરૂચ જીલ્લા તથા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇકો કારના સાયલેન્સર ( કેટાલીક મફલર ) ચોરીની ફરીયાદ ઉઠવા પામેલી . ભરૂચ જીલ્લાના એ – ડીવીઝન તથા બી – ડીવીઝન તથા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવી સાયલેન્સર ચોરીની ફરીયાદો નોધાયેલ છે . જેમાં ગઇ તા ૩૧/૧૨/૨૦૨૦ […]
Spread the love આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી ને ધ્યાન માં રાખી તાલુકા પંચાયત સીટ દીઠ અગત્ય ની બેઠક ઉમલ્લા,ઝઘડીયા તેમજ રાજપારડી મા રાખવા મા આવી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ ઝઘડીયા તાલુકાના સુલતાનપુરા, ઉમલ્લા તેમજ રાજપારડી ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં તાલુકા તેમજ […]