દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફીલાટેક્ષઇન્ડીયાલીમી. કંપનીમાંથી ગઇ તા-૧૪/૦૧/૨૦૨૧નારોજકલાક૧૯/૧૭વાગેથીતા.૧૫/૦૧/૨૦૨૧નારોજકલાક૧૧/૪૫દરમ્યાન કોઇપણ સમયે ટ્રકનં- GJ-05-YY-7417 કન્ટેનરનં-MEDU 748181(0) માં કુલ-૧૮પેલેટમાંકુલ૬૮૬બોક્ષમાં૨૨ટન૬૩૮કી.ગ્રા. પોલીસ્ટરડ્રોવટેક્ષટર્ડયાર્નકિ.રૂ. ૨૩,૪૮,૭૦૩/-નો ભરીલેમનટેકઇમ્પોર્ટએન્ડએક્ષપોર્ટલીમીટેડકંપનીઇંગ્લેન્ડ (યુ.કે.) ખાતેમોકલવામાટેસુરતહજીરાપોર્ટજવારવાનાકરવામાંઆવેલદરમ્યાન ફીલાટેક્ષઇન્ડીયાલીમી. કંપનીમાં જોલવાથીઅદાણીપોર્ટસુરતજતારસ્તામાંકોઇપણજગ્યાએકન્ટેનરનં-MEDU 748181(0) નેમારેલ શીલ તોડી કન્ટેનરમાં ભરેલ પોલીસ્ટર ટેક્ષટર્ડ યાર્નના બોક્ષ પૈકી કુલ બોક્ષ નંગ-૪૭૮ માં ૧૫,૭૭૪,કિ.ગ્રા. કિ.રૂ ૧૬,૩૬,૫૫૨/- નુ યાર્ન અમેટી લોજીસ્ટીકના ડ્રાઇવરે વહન કરી લઈ જવાતા કન્ટેનરમાંથી રસ્તામા ક્યાંક સગે-વગેકરીનક્કીકરેલજગ્યાએનહીપહોચાડીગુનાહિતવિશ્વાસઘાતકરીએકબીજાનીમદદગારીકરીગુનોકરેલહોય જે અંગે ફીલાટેક્ષ કંપનીના ડીસ્પેચ મેનેજરશ્રીબનવારીલાલમોહનલાલશર્મામુળરહે- ખાકોલીગામ, તા.જી. સીકર (રાજસ્થાન) હાલરહે, ફીલાટેક્ષઇન્ડીયાલીમી. કોલોની૩૦૨-એ, જોલવાતા-વાગરાજી-ભરૂચનાઓએ ફરીયાદ આપતા ગુનો દાખલ થયેલ. જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા, તથા પોલીસ અધિક્ષકશ્રીરાજેન્દ્રસિંહચુડાસમા, ભરૂચનાઓએ સદર મિલકત સબંધી ગુનો શોધી કાઢવા સુચના કરેલ જેથી મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ એ.સી.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર, વી.આર.પ્રજાપતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,તથા દહેજ પો.સ્ટેનો પોલીસ સ્ટાફ અનેએલ.સી.બી. ભરૂચના ચુંનદા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ખાસ એમઓ દ્વારા કન્ટેનરનેમારેલશીલતોડ્યાસિવાયકન્ટેનરના દરવાજા ખોલીઅંદરથીપોલીસ્ટરયાર્નનાકાર્ટુનનીચોરી કરતી ગેંગનુ પગેરૂ શોધવા મહેનત કરવા લાગેલ જેના ફળ સ્વરૂપે પો.કો. પિન્ટુભાઇ ગટુરભાઇદહેજ પો.સ્ટે. તથા પો.કો. કિશોરભાઈ વીરાભાઈ એલ.સી.બી. ભરૂચનાઓનેબાતમી મળેલ કે, કીમથી માંડવી તરફ જવાના રોડ ઉપર આવેલ હાજી અબ્દુલ ખાનાના ગોડાઉનમાં કેટલાક ઇસમો ફીલાટેક્ષ કંપનીના પોલીસ્ટર યાર્નના બોક્ષ વેચાણ કરવાની પેરવી કરી રહેલ છે જે બાતમી આધારે એ.સી.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર, વી.આર.પ્રજાપતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર દહેજ પો.સ્ટે. તથા એલ.સી.બી. ભરૂચની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ આવતા (૧) સુધીરકુમારસીગS/O ગયાપ્રસાદસીગઇન્દ્રબહાદુસીંગહાલરહે,સ્નેહદિપસોસાયટી, રૂમનંબર-૧૦૧, રોડપાલી, કલંમ્બોલીજી.રાયગઢન્યુમુંબઇ-૪૧૦૨૧૮, મુળરહે, શીવચરણપૂર્વપોસ્ટ-નૌવતીથાના- રૂધોલીજી,અયોધ્યા (યુ.પી.) (૨) રાજાસીંગS/O સુન્દરસીંગસીંગહાલરહે, સી-૧૦૪, નીલકંઠએપાર્ટમેન્ટ, પાલીગામ, સચીનસુરત, મુળરહે, ઇકધરાગામ, પોસ્ટ. રોશમૌઉ, થાના. રુરા, તા.અકબરપુર, જી.કાનપુર. (ઉત્તરપ્રદેશ) (૩) અબ્દુલકલામS/O બિસ્મિલ્લાખાનપઠાણહાલરહે, મકાનનંબર-૧૨૦, મસ્તાનનગર, ઉધનાસુરતશહેર-૩૯૪૨૧૦મુળરહે, પરસ્વા, પોસ્ટ- મીરગંજ, થાના-ખલીલાબાદજી.સંતકબીરનગર (યુ.પી.) (૪) શેષરામઉર્ફેપપ્પુS/O દયારામવર્મા, હાલરહે, ભોલેનાથનગર, ભુપેન્દ્રભાઈનામકાનમાંકૌસામુંબ્રા, થાને, મહારાષ્ટ્ર. મુળરહે, મચકીરીયા, પોસ્ટ. બાઈપોખર, થાના. પુરાનીબસ્તી, જી.બસ્તી, ઉત્તરપ્રદેશનાઓ, ફીલાટેક્ષઇન્ડીયાલીમી. કંપનીનાપોલીસ્ટરટેક્ષટર્ડયાર્નનાકુલબોક્ષનંગ-૭૯તથા૫કોન્સમળીકુલવજનઆશરે૨,૬૬૭, કિ.ગ્રા. કિ.રૂ. ૨,૭૬,૭૫૦/-મુદ્દામાલ સાથે મળી આવતા વધુતપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છ. અને
તમામ આરોપીઓને હસ્તગત કરી કોવીડટેસ્ટ કરાવવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.* આરોપીનો ગુનાહિત ઇતિહાસ(૧) સુધીરકુમારસીગS/O ગયાપ્રસાદસીગઇન્દ્રબહાદુસીંગ(૧) દહેજપો.સ્ટે.માંગુ.ર.નં. I ૪૦/૨૦૧૮ઇ.પી.કો. કલમ-૪૦૭, ૧૨૦ (બી) (GNFC TDI ચોરી) (૨) I ૪૯/૨૦૧૮ઇ.પી.કો. કલમ૪૦૭મુજબના(GNFC TDI ચોરી) આ બન્ને ગુનાઓમાં અગાઉ અટક કરવામાં આવેલ છે (૩) દહેજપો.સ્ટે. ગુ.ર.નં. I૨૯/૨૦૧૯ઇ.પી.કો. કલમ૪૦૭,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૧૪મુજબફીલાટેક્ષ યાર્ન ચોરી જેમાં નસતો-ફરતો છે. (૪) દહેજપો.સ્ટે. ગુ.ર.નં-11199016210045 ઇ.પી.કો. કલમ૪૦૭,૧૧૪મુજબફીલાટેક્ષ યાર્ન ચોરી(૫) દહેજ મરીન પો.સ્ટે. ગુ.ર.નં-11199035200030 ઇ.પી.કો કલમ ૪૦૭,૧૧૪ મુજબજેમા પ્લાસ્ટીક દાણા ચોરી જેમાં નાસતો-ફરતો છે.(૬) કોસંબા પો.સ્ટે. ગુ.ર.નં-11214021200651ઇ.પી.કો કલમ ૪૦૭,૩૭૯,૧૨૦(બી) મુજબ મેધમણી કંપની કેમિકલ ચોરી જેમા નાસતો-ફરતો છે.(૨) રાજાસીંગS/O સુન્દરસીંગસીંગદહેજપો.સ્ટે. ગુ.ર.નં-11199016210045 ઇ.પી.કો. કલમ૪૦૭,૧૧૪મુજબફીલાટેક્ષ યાર્ન ચોરીના ગુનાના કામે અટક કરવામાં આવનાર છે (૩) અબ્દુલકલામS/O બિસ્મિલ્લાખાનપઠાણદહેજપો.સ્ટે. ગુ.ર.નં-11199016210045 ઇ.પી.કો. કલમ૪૦૭,૧૧૪મુજબફીલાટેક્ષ યાર્ન ચોરીના ગુનાના કામે અટક કરવામાં આવનાર છે(૪) શેષરામઉર્ફેપપ્પુS/O દયારામ વર્માનાઓની પુછપરછ દરમ્યાન દહેજ મરીન પો.સ્ટે. ગુ.ર.નં-11199035200030 ઇ.પી.કો કલમ ૪૦૭,૧૧૪ મુજબના ગુનાના કામની કબુલાત કરેલ જે ગુનામાં પ્લાસ્ટીક દાણા ચોરી કરેલ જેમા તે નાસતો-ફરતો આરોપી છે જેને દહેજ મરીન પો.સ્ટે. માં સોંપવામાં આવેલ છે.* ગુનાની મોડ્સ ઓપરેન્ડી (૧) સુધીરકુમારસીગS/O ગયાપ્રસાદસીગઇન્દ્રબહાદુ સીંગ(૨) રાજાસીંગ S/O સુન્દરસીંગસીંગ (૩) સોનુ સીંગ (પકડવાનો બાકી) આ તમામ આરોપીઓ દહેજ ખાતેથી સ્પેસીયલ ઇકોનોમીક ઝોન માથી કન્ટેનરોમાં માલ (યાર્ન,પ્લાસ્ટીક દાણા,કોપર વિગેરે) ભરીને વિદેશ એક્ક્ષપોર્ટ કરતા માલને જ ટાર્ગેટ કરે છે જેમા વાહનોમાં ડ્રાઇવર તરીકે પોતાના માણસોને નોકરી ઉપર લગાડે છે ત્યારબાદ વાહનોનો રૂટ નક્કિ થતા હાઇવે પર રોડ નજીકમા ગોડાઉન ભાડે રાખી ત્યા વાહન સાથે કન્ટેનર લાવી ટીમ રેડી રાખી ખુબ જ ઓછા સમયમા કન્ટેનરના બોલ્ટ કાપી/કાઢી નાખી શીલ તોડ્યા વગર કન્ટેનરમા દરવાજા ખોલી તેમા ભરેલ માલની ચોરી કરાવે છે અને કન્ટેનર વિદેશ પહોચતા મહીનો બે મહીનાનો સમય લાગતો હોય તે દરમ્યાન ચોરી કરેલ મુદામાલ વેચાણ કરી નાખવામા આવેછે અને કંપનીને ચોરીની જાણ થતા સુધીમા તેઓ પોતાનુ કામ કરી પોત પોતાના વતનમા છુટા પડી જતા હોય છે. આરોપી સુધીરકુમારના જણાવ્યા મુજબ આરોપીઓ ONGC (OPAL) માંથી નિકળતા પ્લાસ્ટીક દાણાના ૧૦૦ કન્ટેનરોનું કામ કરી પોતાના વતનમાં નાશી જવાના હતા પરંતુ તે પહેલા પોલીસે તેને ઝડપી પાડતા તેઓ સફળ રહ્યા નથી.
આ કામગીરીમાં એ.સી.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર, વી.આર.પ્રજાપતી પોલીસ સબ ઇન્સ્પેક્ટ, પો.કો. પીન્ટુભાઇ ગટુરભાઇ, પો.કો. પંકેશભાઈ તુલસીરામ, પો.કો. દિપજયભાઈ ગગજીભાઈ, પો.કો. ચિરાગભાઇ કાંતિભાઇ, પો.કો. વનરાજસિંહ ભગવાનભાઇ દહેજ પો.સ્ટે. તથા પો.કો. કિશોરભાઈ વીરાભાઈ, પો.કો. ફીરોજ ફતુજીભાઈ મુલતાની, પો.કો.મયુરભાઇ ગોવિંદભાઇ એલ.સી.બી. ભરૂચનાઓ જોડાયેલ હતા.