મે. પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર નાઓની હુકમથી તથા અમદાવાદ ક્રાઇમ ના આયોજન દ્વારા અને રાણીપ પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી જે.બી ખાંભલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ પકડવા સારું બનેલ ટીમના પીએસઆઇ શ્રી જી જી સોલંકી સાહેબ તથા સાથેના તેમની ટીમના પોલીસ સ્ટાફ દ્વારા સન ૧૯૯૩ ની સાલના છેલા ૨૮ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી જે અલગ અલગ જગ્યાએ પોતાનું રહેઠાણ બદલતો હોય અને પોલીસથી નાસતો ફરતો હોય તે બાપુનગર પોલીસ સ્ટેશનના એમ.કેસ નં-14/1993 આઇ.પી.સી કલમ ૪૦૬ ૪૨૦ ૧૧૪ મુજબના કામના આરોપી નામે જગદીશ ચીમનભાઈ નાયક રહે કલોલ વાળાને ઈરાણા ગામ, કડી પાસેથી પકડી પાડેલ હોય
તથા નારોલ પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુના રજીસ્ટર નંબર-266/ 2018 આઈ પી સી કલમ ૪૦૬ ૪૨૦ ૪૬૫ ૪૬૭ ૪૬૮ ૪૭૧ 120b મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી નામે મનીષ રાજેન્દ્ર શર્મા રહે કલોલ નાઓને પકડી પાડી સરહણીય કામગીરી કરેલ છે.