Spread the love એ.ટી.એસ. ગજુ રાતના પો.ઇન્સ. શ્રી એચ. કે. ભરવાડ નાઓનેબાતમી હકીકત મળેલ કે“મબુું ઇનો સલ્ુતાન શેખનામનો માણસ પોતાના કબજામાું કેટલોક ગેર કાયદેસર વગર પાસપરમીટનો માદક પદાર્થ મેર્ામ્ફેટામાઇનનો જથ્ર્ો રાખી આજ રોજ મબુું ઇ ર્ી અમદાવાદ આવીકલાક ૧૬૦૦ ર્ી ૧૮૦૦ વગ્યા દરમ્યાન શાહીબાગ, આચાયથશ્રી મહાપ્રજ્ઞજી રેલ્વે ઓવર બ્રીજનાપશ્ચિમ છેડે […]
Spread the love તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોનું જોડાણ ઉમલ્લા રાજપારડીથી રેલી સ્વરુપે કાર્યકરો ઉમટ્યા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપા માં જોડાયા છે. ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ રીતેશ વસાવા અને ઉપ પ્રમુખ પ્રકાશ દેસાઇ સહિત ૩૫ જેટલી ગ્રામ […]
Spread the love અમદાવાદ: ત્રિશા હોસ્પિટાલ ખાતે અદ્યતન ટેક્નોલોજી ધરાવતા ઘૂંટણના સાંધા બદલાવવા રોબોટનું તારીખ 17/01/2021ના રોજ ઉદ્દઘાટનગુજરાતમાં પ્રથમ વાર અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાનો સર્વં શ્રેષ્ઠ કહેવાતા ‘KNEE રિપ્લેશમેન્ટના’ રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઘૂંટણના દર્દીઓને ઓપરેશન કરાવવા માટે ગુજરાત બહાર જાઉં પડતું હોય છે. તેમજ […]
Spread the love દિપુ રાજના માતા કૈલાશબેન ની બે મોઠા ની વાત કૈલાશબેનની અરજીથી દીપુ રાજ અને નયન કાયસ્થનું કથિત પ્રેમ પ્રકરણ ફરી ચર્ચામાં ભરૂચ: મોડેલ અને દહેજ બાયપાસ રોડ પર આવેલા દીપ્સ યુનિસેક્સ સલૂનના માલિક દીપુ રાજ અને બુટલેગર નયન કાયસ્થનું કથિત પ્રેમ પ્રકરણ ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. […]
Spread the love ઉત્તરાયણના તહેવાર બાદ શરૂ થતા શુભ મુહૂર્તોથી વેક્સિનેશનનો પ્રારંભ થયો…. – વાગરા સી.એચ.સી અને માતર પી.એચ.સી.માં પણ વેકસીનેશન શરૂ.. ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાની વેક્સિનનું બુધવારની રાત્રે આગમન થઇ ગયું હતું. જિલ્લાના વિવિધ કેન્દ્ર પર વેક્સિનનો જથ્થો પહોંચાડયા બાદ આજે શનિવારે જિલ્લામાં ત્રણ સ્થળે પ્રથમ તબક્કાના વેક્સિનેશનની શરૂઆત […]
Spread the love ભરૂચ આજરોજ ભરૂચ માહિતી કચેરી ખાતે પત્રકાર એકતા સંગઠન ભરૂચ તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભરૂચ તાલુકાના પત્રકારો ખાસ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ભરૂચ તાલુકા ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન ભરૂચ તાલુકાનાં પત્રકારોનો અભિપ્રાય […]
Spread the love માસ્ક મુદ્દે પોલીસ ભાન ભુલી, પોલીસકર્મીએ મહિલાને માર્યા લાફા “vdo વાયરલ થતા પોલીસના વ્યવહારથી લોકોમાં નારાજગી”! કોરોના મહામારી થી બચવા લોકોને માસ્ક ફરજીયાત પહેરવાની ફરજ પાડવામાં આવી છે અને જે કોઈ વ્યક્તિ માસ્ક ના પહેરે તો પોલીસ તેની પાસેથી એક હજાર રૂપિયા દંડ વસુલ કરે છે. જ્યારથી […]
Spread the love રાજપારડી પોલીસ સ્ટેશનમાંથી જણાવ્યા અનુસાર ગઇકાલે રાતના રાજપારડી પોલીસ સ્ટેશન ના પી,એસ,આઈ, જેબી જાદવ તેઓ ના સ્ટાફ સાથે.નેત્રંગ તરફના રોડ પર વોચ તપાસમાં હતા ત્યારે ચાર ટ્રકો શંકાસ્પદ હાલતમાં તાડપત્રી બાંધેલી જોવામાં આવતા આ ચાર ટ્કોમાં ભેંસો અને પાડિયા ભરેલા જણાયા હતા.પોલીસે આ ચાર ટ્રકોમાં ભરીને લઇ […]
Spread the love મુસ્લિમ સમાજનાં આદર્શ અને પ્રેરણારૂપ સૂફી સંત એવાં ખ્વાજા ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનાર એક અધર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ભરૂચ જીલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાજયપાલને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ વગેરે […]
Spread the love – ઝુપર પટ્ટી કરતા બદતર અવસ્થામાં જીવન વિતાવતા રાજીવ આવાસના લોકો રસ્તા ઉપર. – નવા મકાનો આપવાની માંગણી સાથે લાભાર્થીઓએ કલેક્ટર કચેરી ગજવી મૂકી. – રાજીવ આવાસના મકાનોમાં નેતાઓ 24 કલાક વિતાવે તેવી રાજીવ આવાસના લાભાર્થીઓની ચીમકી. ભરૂચ નગરપાલિકા સંચાલિત રાજીવ આવાસ યોજનાનાં મકાનો બદતર હાલતમાં જોવા […]