આજ રોજ કોળી સમાજના યુવા આગેવાન અને BJP પાર્ટીના સક્રિય કાર્યકર્તા હેમંતભાઈ કોળીપટેલ દ્વારા સુરત શહેર ભાજપના પ્રમુખ નિરંજનભાઈ સમક્ષ કાર્યકરો ની હાજરીમાં 2021 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC ની રિઝર્વ સીટ હોવાથી સુરત મહાનગર પાલિકા ની વોર્ડ નંબર 3 વરાછા, સીમાડા, સરથાણા માંથી દાવેદારી કરવામાં આવી, હેમંતભાઈ કોળીપટેલ પોતે શિક્ષિત ઉમેદવાર છે અને પોતે છેલ્લા 10 વર્ષથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે જોડાયેલ છે અખિલભારતીય યુવા કોલી/કોળી સમાજના દક્ષિણ ગુજરાતના યુવા અધ્યક્ષ, અને માંધાતા ગ્રુપ સુરતના ઉપપ્રમુખ અને હિન્દૂ યુવા વાહીની વરાછા વગેરે સંસ્થાઓ સાથે જોડાયેલ છે પોતાના શાંત અને મિલનશાળ સ્વભાવ ના કારણે લોકોમાં ઉમદા સ્થાન ધરાવે છે, હેમંતભાઈ દ્વારા રક્તદાન કેમ્પ,ઇનામવિતરણ કાર્યક્રમો કરવામાં આવેલ છે, જો પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવશે તો લોકોમાં લોકશાહના હોવાથી જીતવામાં સક્ષમ હોઈ
આજ રોજ વરાછા ગામના કોળી સમાજના યુવા આગેવાન અને ભાજપના સક્રિય કાર્યકર્તા હેમંતભાઈ કોળીપટેલ દ્વારા સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 3 માં OBC રિઝર્વ સીટ હોવાથી દાવેદારી કરવામાં આવી..
Views: 79
Read Time:1 Minute, 28 Second