ભરૂચ ખાતે કોવિડ રસીકરણના બીજા તબક્કામાં પોલીસ અધિક્ષક સહીત અધિકારીઓ તેમજ કલેકટરે કોવિડની રસી લીધી…

Views: 71
0 0

Read Time:1 Minute, 58 Second

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી યથાવત રહી છે ત્યારે સરકાર દ્વારા વિવિધ તબક્કાઓમાં કોરોના વાઇરસ અંગેની વેક્સિન પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં બીજા તબક્કાના રાઉન્ડમાં ભરૂચ જિલ્લા કલેકટર તથા ભરૂચ એસટી સહિત પોલીસ અધિકારીઓએ કોરોનાની વેક્સિનનો લાભ લીધો હતો.

ભરૂચ જિલ્લામાં છેલ્લા એક વર્ષથી કોરોના જેવી મહામારીએ લોકોના હાલ બેહાલ કર્યા છે જેને લઇ લોકો પણ કોરોના વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા ત્યારે કોરોના વેકસીનની કોઈ આડ અસર નથી, તેમજ તમામ લોકોએ રસી લેવી જોઈએ, મેક ઇન ઇન્ડિયા રસી એ દેશના ડોકટરો અને વૈજ્ઞાનિકોની સફળ ઉપલબ્ધી કહી શકાય તેમ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું અનેેે તેઓએ પોતે કોરોના રસી મુકાવી હતી અને લોકો પણ કોરોના વાયરસની વેક્સિનનો લાવો લય તે અંગે અપીલ કરી હતી ભરૂૂૂૂચ એસપી સહિત પોલીસ વિભાગના અધિકારીઓએ કોરોના વેક્સિન મુકાવી હતીતો ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ. ડી મોરિયાએ પણ બીજા તબક્કાના રાઉન્ડમાં કોરોના વેક્સિન મુકાવી હતી અને આ વેક્સિનથી કોઈ આડઅસર ન હોવાનું તેઓએ જણાવ્યું હતું તો ભરૂચ સિવિલ હોસ્પિટલ ની પાછળ આવેલ નર્સિંગ હોમ ના સ્ટાફની નર્સોએ પણ કોરોના વાયરસની વેકસીન મુકાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ફીલાટેક્ષ કંપનીમાંથી વિદેશમાં એક્ષપોર્ટ થતા પોલીસ્ટર યાર્ન ભરેલ કન્ટેનરમાંથી સ્પેશીયલ મોડ્સઓપરેન્ડીથી ચોરી કરતી ગેંગનો પર્દાફાસ કરતી ભરૂચ એલ.સી.બી. તથા દહેજ પોલીસ ટીમ..

Tue Feb 2 , 2021
Spread the love              દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફીલાટેક્ષઇન્ડીયાલીમી. કંપનીમાંથી ગઇ તા-૧૪/૦૧/૨૦૨૧નારોજકલાક૧૯/૧૭વાગેથીતા.૧૫/૦૧/૨૦૨૧નારોજકલાક૧૧/૪૫દરમ્યાન કોઇપણ સમયે ટ્રકનં- GJ-05-YY-7417 કન્ટેનરનં-MEDU 748181(0) માં કુલ-૧૮પેલેટમાંકુલ૬૮૬બોક્ષમાં૨૨ટન૬૩૮કી.ગ્રા. પોલીસ્ટરડ્રોવટેક્ષટર્ડયાર્નકિ.રૂ. ૨૩,૪૮,૭૦૩/-નો ભરીલેમનટેકઇમ્પોર્ટએન્ડએક્ષપોર્ટલીમીટેડકંપનીઇંગ્લેન્ડ (યુ.કે.) ખાતેમોકલવામાટેસુરતહજીરાપોર્ટજવારવાનાકરવામાંઆવેલદરમ્યાન ફીલાટેક્ષઇન્ડીયાલીમી. કંપનીમાં જોલવાથીઅદાણીપોર્ટસુરતજતારસ્તામાંકોઇપણજગ્યાએકન્ટેનરનં-MEDU 748181(0) નેમારેલ શીલ તોડી કન્ટેનરમાં ભરેલ પોલીસ્ટર ટેક્ષટર્ડ યાર્નના બોક્ષ પૈકી કુલ બોક્ષ નંગ-૪૭૮ માં ૧૫,૭૭૪,કિ.ગ્રા. કિ.રૂ ૧૬,૩૬,૫૫૨/- નુ યાર્ન અમેટી લોજીસ્ટીકના […]

You May Like

Breaking News

error: Content is protected !!