Spread the love              બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચનાં ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારના સમયે અચાનક બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી, ઘટનામાં ચાર જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જતા તમામને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.રીએક્ટરમાં બ્લાસ્ટ બાદ […]



Spread the love             દહેજનાં લખી ગામ ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ.બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ મરીન પોલીસ વિભાગની હદમાં આવેલ લખીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટ્રક નંબર GJ.9.AV.2635 માં કાચા યાર્નની ઓથમાં સંતાડીને લાવવામાં આવેલ વિદેશી દારૂનાં વિપુલ જથ્થા સાથે ક્રાઈમ બ્રાંચે 4 જેટલા આરોપી […]



Spread the love              પ્રજા વચ્ચે જઇ મત આપવા કરાઈ અપીલો,ભરૂચ નગર પાલિકા ના વોર્ડ નંબર 7ના કોંગ્રેસ ના ઉમેદવારોને પ્રચાર ના પ્રથમ દિવસે જ મળ્યો પ્રચંડ જન સમર્થન,ઠેરઠેર ઉમેદવારોને લોકોએ આવકાર્યા હતા…સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના મતદાન નર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠક […]



Spread the love             પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ ના માર્ગદર્શન મુજબ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નાઓ એ સુચના આપેલ તે અનુસાર ભરૂચ શહેર વિસ્તારમાં આગામી નગરપાલિકા/ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ની ચૂંટણી માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ લોકો ચૂંટણીમાં ભય મુક્ત વાતાવરણમાં મતદાન કરે તે […]



Spread the love             ભરૂચ શહેરમાં દુકાનોના શટર તોડી તથા મંદિરમાં ચોરી કરતી ગેંગ ને ભરૂચ એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી. ગત તારીખ ૧૭ મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ શહેરમાં આવેલા નદેલાવ રોડ ઉપર ધ્વીજ પ્લાઝામાં આવેલા પટેલ ટ્રેડર્સ તથા ભૂમિ મેચીન સેન્ટર તેમજ ગોદી રોડ ઋતવા પેલેસમાં આવેલા મારુતિ બુક સ્ટોર […]



Spread the love              આઝાદી બાદ ભારતમાં પહેલી વાર થશે કોઇ મહિલાને લટકાવી દેશે, ગુનો સાંભળીને કાંપી જશે આત્મા દેશની આઝાદી પછી ભારતના ઇતિહાસમાં એવું પહેલીવાર થવા જઇ રહ્યુ છે, જયારે કોઇ મહિલાને લટકાવવામાં આવશે. મથુરા જેલમાં આપવાની તૈયારીઓ થઇ રહી છે. તારીખ નક્કી કરવાની બાકી છે. મથુરા જેલમાં બંધ અમરોહાની […]



Spread the love              ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ઉમલ્લા નજીક આવેલ આર.પી.એલ (રાજશ્રી પોલીફિલ) નામની કંપની પ્રદૂષણ ફેલાવતી હોવાનો આક્ષેપ કરીને તે બાબતે યોગ્ય તપાસ કરીને કાયદેસર ક‍ાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે.આ ઘટનાને લઇને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો મુજબ ધારાસભ્યએ તેમના પત્રમાં […]



Spread the love             કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા બાદ પણ બેંક લોકોથી ધમધમતી બેન્કમાંથી અન્ય કોરોના પોઝિટિવ મળી આવે તો નવાઈ નહીં.. સરકારની ગાઇડ લાઇનના ધજાગરા. ભરૂચ જિલ્લામાં આજે એસ.બી.આઇ. બેન્કમાંથી ચાર કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા છેલ્લા એક વર્ષથી ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો પરંતુ ચૂંટણી નજીક […]



Spread the love              ભરૂચનાં જંબુસર વિસ્તારનાં રાઠોડ સમાજ દ્વારા ટોચ મર્યાદાની જમીન બાબતે આજે કલેકટર કચેરીએ જઈ એક લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ લેખિત પત્રમાં જણાવ્યા મુજબ રાઠોડ સમાજને ટોચ મર્યાદાની જમીન આપેલ હોય તેમ છતાં ગામનાં અસામાજીક તત્વો તથા ભૂમાફિયા દ્વારા રાઠોડ સમાજની જમીન ઉપર કબ્જો કરેલ હોય […]



Spread the love              જિલ્લા પોલિસ વડા એ જણાવ્યું કે ઔધોગિક રીતે વિકસી રહેલ ભરૂચ માં પોલિસ આવશ્યક જરૂરિયાતો થી સંપન્ન રહે તે માટે સતત સહયોગ મળતો રહે છે. વાગરા તાલુકા માં વિલાયત, સાયખા અને અન્ય વિસ્તારો માં પેટ્રોલિંગ માટે વિલાયત એસસોશિયેશન દ્વારા અપાયેલ જીપ ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે વિલાયત […]


Breaking News

error: Content is protected !!