0
0
Read Time:48 Second
અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ ચાર મહાનગરોમાં ૧૫મી ફેબ્રુઆરી સુધી કરફ્યૂ યથાવતરાત્રીના ૧૧ થી સવારે ૬ સુધી કરફ્યુ યથાવતકોરોના સંક્રમણ નિયંત્રણ અને લગ્ન પ્રસંગમાં હવે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિઓની છૂટSOPના નિયમોનો ભંગ કરનારાને સજા થશે
હોલ – હોટેલ – બેંકવેટ હોલ – ઓડિટોરિયમ – કોમ્યૂનિટી હોલ – ટાઉન હોલ – જ્ઞાતિની વાડી જેવા બંધ સ્થળોએ સામાજીક – ધાર્મિક – મનોરંજન કે અન્ય સમારોહ – કાર્યક્રમો માટે સ્થળની કેપેસિટીના પ૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે