આજ રોજ ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ-ફાઈનાન્સ એન્ડ ટેક્ષેશન ફોરમ દવારા ફાઈનાન્સ કોનકલેવ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ .GST મુખ્ય વિષય હતો. જ્યા ઈન્ડસ્ટ્રીયલ માંથી 150 વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ માં CGST વિભાગ માંથી શ્રી ઘરમ વીર ચોવાન IRS આસીસ્ટન્ટ કમીશનરે ભાગ લીધો હતો. તેઓની સાથે ભરૂચ- અંકલેશ્વર નાં બીજા પાંચ આસીસ્ટન્ટ કમીશનરો એ પણ ભાગ લીધો હતો
આ આયોજન BDMA president શ્રી દેવાંગભાઇ ઠાકોર,ફાઈનાન્સ એન્ડ ટેક્ષેશન ફોરમ નાં ચેરમેન શ્રી રાજેશ મકવાણા અને પ્રોગ્રામ કમિટી દવારા આયોજન કરવામાં આવ્યુ હતુ .આ પ્રોગ્રામ ના મુખ્ય ત્રણ સ્પીકર હતા CA.kirti oswal,Adv Jigar Shah,Adv Abhay Desai જેમણે GST – Learn & Re-Learn વિષય ઉપર પ્રકાશ પાડયો હતો તથા ભરૂચ જિલ્લા ની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ના ફાઈનાન્સ પ્રોફેશનલસ એ સવાલ જવાબ દ્વારા મુંઝાયા પ્રશ્નો ના સોલ્યુશનસ મેળવ્યા હતા
ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ-ફાઈનાન્સ એન્ડ ટેક્ષેશન ફોરમ દવારા ફાઈનાન્સ કોનકલેવ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ
Views: 8
Read Time:1 Minute, 22 Second