Read Time:1 Minute, 29 Second
વડોદરામાં લાખો તેમજ કરોડો ના ખર્ચે લાવેલી બોટો વડોદરા વાસીઓના કામે ના આવી અને શોભા ના ગાંઠિયા સામાન જોવા મળી પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૧૬ માં ખરીદવામાં આવેલી હતી જેમાં પૂર ની પરિસ્થિતિ ના સમયે તેનો બચાવ કામગીરીમાં તેનો ઉપયોગ કરી શકાય તેમજ કેટલીક બોટોની ક્ષમતા ૧૨૦૦ કિલોની છે એટલે કે કેટલી ક્ષમતા વારી બોટો માં ૧૫ થી ૨૦ લોકો ને આસાની થી બચાવી શકાય જોકે વડોદરા મંગળવાર અને બુઘવાર અભૂતપૂર્વ પુરનો સામનો કરી રહ્યું હતું ત્યારે આ બોટો પાણીની જગ્યા એ ફાયર ના દરજી પુરા સ્ટેશન એ લાખોના કિંમતની બોટો ખૂણા માં સેડ ની નીચે જોવા મળી હતી જેના ઉપર ઘૂર જામેલો જોવા મર્યો હતો.
આ બોટો નો ઉપયોગ કરાયો હોત તો બે દિવસમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડી શકાયા હોત આ તંત્ર ની ઘોળ બેદરકારી સામે આવી છે વડોદરાના લોકો એક સુરે બોલી રહ્યા છે કે વડોદરા ને ડુબાવવા ને કોર્પોરેશન નો હાથ છે વડોદરાના લોકોમાં આક્રોશ જોવા મર્યો હતો..
:- તસ્લીમ પીરાંવાલા… વડોદરા..