નેત્રંગ તાલુકાના મોદલીયા (ભદામ કંપની) ગામના ખેડૂત મીનેષ રાવજી પટેલ(ઉંવ.54) સાંજના સમયે તેમના પત્ની શર્મિષ્ઠાબેન સાથે તેમની બાઈક લઈ નેત્રંગ શાકભાજી ખરીદવા માટે આવી રહ્યા હતા. તે અરસામાં મોરીયાણા ગામથી આગળ દત્તનગર ગામના પાટીયા નજીક સુદામાની ઝૂંપડી પાસે મારૂતિ કંપનીની સ્વીફ્ટ કારના ચાલકે પુરઝડપે મોદલીયા તરફથી આવતી બાઇકને ટક્કર મારી […]
Month: August 2021
મહારાષ્ટ્રથી વડોદરાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(શાકમાર્કેટ) ખાતે ત્રણ જુદીજુદી મહીન્દ્રા પીકઅપમાં તુવેર, ગવાર, વાલોળ જેવી શાકભાજી ભરીને વેચાણ અર્થે ખેડુતો વહેલી સવારે વડોદરા શાકમાર્કેટ ખાતે ગયા હતા. જ્યાથી શાકભાજીનો જથ્થો વેચી રુપિયા 1,20,000ની રોકડ રેક્ઝીનની બેગમાં ગાડીના કેબીનમાં મુક્યા હતા. ત્યારે ડભોઇની શિનોર ચોકડી પાસે ચા નાસ્તો કરવા ત્રણેય ગાડીઓ […]
ભરૂચ જિલ્લામાં આજે મધરાત્રે ચાલુ બસમાં ફિલ્મી સ્ટાઈલે આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થતા ચકચાર મચી છે. ભાવનગરથી સુરત હીરાના પાર્સલ લઈને ખાનગી ટ્રાવેલ્સની બસમાં જઈ રહેલા આંગડિયા પેઢીના 4 કર્મચારીઓને ચાલુ બસે લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, એક મુસાફરે સમય સૂચકતા વાપરી બસનો દરવાજો બંધ કરી દેતા […]
જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને સમુદ્રમાં SUV કારના સ્ટંટ અને વીડિયો બનાવવા વડોદરાના પંજાબીઓને ભારે પડ્યા હતા. કાર વહેણમાં તણાવા લાગતા કાર ચાલક સ્ટંટમેન એક પંજાબીનો જીવ સ્થાનિકોએ બચાવ્યો હતો.શ્રાવણ મહિનામાં ગુપ્ત તીર્થ જંબુસર તાલુકાના કાવી – કંબોઈ સ્થિત સ્તંભેશ્વરમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. સોમવારે વડોદરાથી SUV […]
ઈસ્લામી કેલેન્ડરમાં પ્રથમ મહિનાનું નામ `મોહર્રમ` છે અને જે 10 મા દિવસને મોહર્રમ તરીકે મનાવાય છે તેને `યૌમ-એ-આશુરા`ના નામથી પણ ઓળખવામાં આવે છે ઈસ્લામી કેલેન્ડરના પ્રથમ મહિનાનું નામ ‘મોહર્રમ’ છે. આ મહિનો માતમનો મહિનો હોવાથી કોઈ ઉજવણી કરવામાં આવતી નથી, પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો શોકમગ્ન રહેતા હોય છે. આ મહિનાની […]
દિન પ્રતિદિન ભરૂચ પંથકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણનું ગેરકાયદેસરના કૃત્યો ઘણા વધી રહ્યા છે. ભરૂચ સહિત તેના અંતરિયાળ વિસ્તારમાં દારૂના વેચાણ બેફામ બન્યા છે. બુટલેગરો બિંદાસ નીતિથી દારૂનું નાના નાના બુટલેગરોને વેચાણ કરે છે અને પોતાના આર્થિક ફાળા માટે મટિરિયલ પહોચાડનારી ટ્રકોમાં ગેરકાયદેસર રીતે દારૂનું હેરફેર કરી રહી છે.ભરૂચ […]
જંબુસરના મગણાદ અને કાવા ગામથી ડિગ્રી વગરના ધો. 8 અને 12 સાયન્સ પાસ વધુ બે પશ્ચિમ બંગાળના બોગસ તબીબોને પોલીસે ઝડપી પાડી મેડિકલ સાધન તેમજ દવાઓ મળી રૂપિયા 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો છે.મગણાદ ગામે પીપળાવાળા ફળિયામાં પોલીસે દરોડો પાડતા સુરેશ પટેલના મકાનમાં પશ્ચિમ બંગાળના નદીયાનો 26 વર્ષીય માત્ર […]
અંકલેશ્વરના સૌથી વધુ પ્રગતિશીલ સજોદ ગામમાં પંચાયત સામે લોકોનો આક્રોશ વધતા સવારે પંચાયત કચેરીને તાળાબંધી કરી દીધી હતી. ગામના મુખ્ય માર્ગ પર પાણી લાઇનમાં છેલ્લા 6 મહિના ઉપરાંત થી વારંવાર ભંગાણ પડી રહ્યું છે. જે ને પંચાયત દ્વારા છેલ્લા 6 મહિનામાં જ 9 વખત રીપેર કર્યું હોવા છતાં વારંવાર લાઈન […]
અંકલેશ્વરમાં ચોમાસા સીઝન આવતાજ ઉદ્યોગોનું પ્રદુષિત પાણી જાહેરમાં છોડવાનો સિલસિલો યથાવત જોવા મળે છે. સી.પમ્પીંગ સ્ટેશનને લઇ અમરાવતી નદી ચાલુ સીઝન માં 4 વાર દુષિત થઇ છે તો છાપરા ખાડી માં પણ પ્રદુષિત પાણી ફેલાયું છે આમલાખાડી માં પણ ચાલુ વર્ષે ત્રીજીવાર પાળો ઓવર ફળો થયો છે. અને અત્યંત એસિડિક […]
અંકલેશ્વર ની નેશનલ હાઇવે નંબર 48 પર ઓવરબ્રિજ વાલિયા ચોકડી આઇસર ટેમ્પો ટ્રક સાથે અથડાતા ક્લીનરનું મોત નીપજ્યું હતું. આઇસર ટેમ્પો સફરજન ભરી સિમલા થી મુંબઈ જતો હતો.આગળ ચાલતી ટ્રક પાછળ ટેમ્પો ભટકાયો હતો. હાઇવે પર ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાય હતો. પોલીસે ભારે જહેમતે ત્રાફિક હળવો કર્યો હતો. સિમલાથી […]