🙏🏻🌹👮🏻‍♂️વંદે 🇮🇳 માતરમ 👮🏻‍♂️🌹🙏🏻 🙏🏻🌹આજ રોજ તા:-02/08/2020 ના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર વિસ્તારમાં રક્ષાબંધન અગાઉ ઉજવણી નિમિત્તે રક્ષાબંધન કાર્યક્રમ કાગડાપીઠ પોલિસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ .કે.સિંગ મેડમ સાહેબ ના માર્ગદર્શન દ્વારા આજરોજ રક્ષાબંધન નિમિતે પોલીસ સ્ટેશન માં પોલિસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી પી કે ગોહિલ સાહેબ […]

અમારી હાજરીમાં કોઈ પરિવાર ભૂખ્યો સુવો ન જોઈએઉપરોક્ત ધ્રુવવાક્યને સિદ્ધ કરતા “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ” ના નવયુવાનો કે જેઓએ આ કોરોનાના કપરા કાળમાં પણ તેઓ ભરૂચના રેલવે ગોદીના પાછળના ભાગમાં વસવાટ કરતા “૪૩” શ્રમજીવી પરિવાર માટે કે જેને બન્નેમાંથી એકપણ સમયનું જમવાનું પણ ક્યારે મળે એ ખબર નથી. તો એવા […]

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સિમ કાર્ડ દ્વારા થતી છેતરપિંડીને રોકવા માટે નવા નિયમો જાહેર કર્યો છે. નવા નિયમો હેઠળ દૂરસંચાર વિભાગે બલ્ક બાયર અને કંપનિઓ માટે ગ્રાહકોના સિંમ કાર્ડ વેરિફિકેશનના નિયમોને શખ્ત કર્યો છે.નિયમો હેઠળ હવે ટેલિકોમ કંપનીએ કોઈ પણ નવા કનેક્શન આપતા પહેલા કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવામાં આવશે અને […]

ભરૂચના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર પાલેજ નજીક ત્રણ ટ્રકો વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં છ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત થતાં રસ્તો બ્લોક થતાં હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અકસ્માત અંગેની જાણ […]

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત ગોમતીપુર પોલીસ સ્ટેશન ” એચ ” ટ્રાફિક પોલીસ સ્ટેશન તથા Equitas Small Finance Bank , નિધિ સેવા ટ્રસ્ટ , અમદાવાદ મિત્ર પ્રેસ, એપીક ફાઉન્ડેશન અને સર્થીરથ ફાઉન્ડેશન દ્વારા “રખિયાલ ચાર રસ્તા” ખાતે “COVID 19” સંદર્ભે જાગૃતતા અને માસ્ક વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ” […]

=:જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ:=સન્માન💥**સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસ ની (COVID-19)ની મહામારી સામે લડી રહ્યું છે તેમના પરિવાર સ્વાસ્થય ની ચિતા કર્યા વગર રાષ્ટ્ર હિત માં સેવા ના સમય યોગદાન આપનાર એવા શ્રી રઘિવીર સવાભાઇ ખાંભલા R S S ના કાર્યકર અને જયતિભાઇ જિ ઠાકોર ઉપપ્રમુખ પાટડી નગર પાલીકા ચેતનભાઇ […]

=જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા = હાલ સમગ્ર દેશ સાથે રાજયમાં કોરોના વાયરસ ની વૈશ્ચિક મહામારી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી માં ઝૂંપડપટ્ટી વિસ્તાર માં રહેતા ગરીબ પરિવારો ને જરૂરિયાત મતદાન અંદાજે ૨૦૦ જેટલા માસ્કનું ઘેર ઘેર જઈ ને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને કોરોના […]

=જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ= જિલ્લા સુરેન્દ્રનગર તાલુકા દશાડા પાટડી નારણપુરા વિસ્તારમાં ગરીબ લોકો રહેતા તે લોકો મજુરી કામ કરી ને ગુજરાન ચલાવતાં હોય છે ત્યારે જે કોરોના વાયરસ મહામારી ના કારણે આવા સંજોગોમાં આ ગરીબ પરિવારો ના રેશનકાર્ડ બંધ હોવાથી તેમને અનાજ નથી મળતુ તેવા ગરીબ પરિવારોના ઘરે ઘરે જઈને […]

આજ કાલ કઈ ને કઈ વિવાદો માં આવતી ગુજરાત પોલીસ પણ આજે કંઈક અલગ ચર્ચા માં. અંકલેશ્વર તાલુકા જિલ્લા ભરૂચ ના અંકલેશ્વર gidc ના dysp દેસાઈ સાહેબ એ જે ઉદાર તા નું કામ કર્યું છૅ ખરેખર વખાણવા લાયક છૅ. ગરીબો ને પોતે રસ્તે ઉતરી જાહેર માર્ગો પર માસ્ક વિતરણ કરી […]

પેરોલ ફર્લો સ્કોડ ભરૂચનાં ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.વાઘેલાનાં માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડ ભરૂચનાં અ.હે.કો જ્યેન્દ્રસિંહ મોહબતસિંહ તથા ટીમ દ્વારા વાગરા પોલીસ સ્ટેશને ગુના રજીસ્ટર નંબર ૫/૨૦૧૬ સ્પે.પોકસો નંબર૧૭/૧૬ ધી પ્રોટેક્સ ઓફ ચિલ્ડ્રન એકટ ૬/૫૦૬( ૨)ના મુજબના ગુનાનાં કામે પાકા કેદી નંબર.૮૪૭૬૩ નગીન ખોડા વસાવા રહે.સલાદરા તા.વાગરા જી.ભરૂચને તા.૨/૪/૨૦૨૦ થી ૧૧/૪/૨૦૨૦ ના રોજ ૧૪ દિવસ માટે મુક્ત કરેલો જે ફર્લો રજા પૂર્ણ થતાં કેદીને તા.૨૬/૪/૨૦૨૦ નાં રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર નહિ થતાં ફરાર થઈ ગયેલને સ્કોડ દ્વારા દેરોલ ચોકડી પરથી શોધી કાઢી આગળની ઘટતી કાર્યવાહી કરવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવેલ છે.

Breaking News