0
0
Read Time:1 Minute, 7 Second
=જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા = હાલ સમગ્ર દેશ સાથે રાજયમાં કોરોના વાયરસ ની વૈશ્ચિક મહામારી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી માં ઝૂંપડપટ્ટી વિસ્તાર માં રહેતા ગરીબ પરિવારો ને જરૂરિયાત મતદાન અંદાજે ૨૦૦ જેટલા માસ્કનું ઘેર ઘેર જઈ ને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને કોરોના વાયરસ સામે સાવચેતી ના ભાગરૂપે જરૂરી પગલા ઓ ભરવા માર્ગદર્શન આપ્યું હતું આ તકે પાટડી નગર પાલીકા ના પ્રમુખ શ્રીમતી સુરેખાબેન પટેલ અને જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સાવડીયા સતિષભાઇ ઠાકોર અને મહામંત્રી શિહોરા મહેશભાઇ ઠાકોર ધ્રાંગધ્રા વાળા આ તમામ કાર્યકર હાજર રહ્યાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું