0
0
Read Time:1 Minute, 3 Second
=જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ= જિલ્લા સુરેન્દ્રનગર તાલુકા દશાડા પાટડી નારણપુરા વિસ્તારમાં ગરીબ લોકો રહેતા તે લોકો મજુરી કામ કરી ને ગુજરાન ચલાવતાં હોય છે ત્યારે જે કોરોના વાયરસ મહામારી ના કારણે આવા સંજોગોમાં આ ગરીબ પરિવારો ના રેશનકાર્ડ બંધ હોવાથી તેમને અનાજ નથી મળતુ તેવા ગરીબ પરિવારોના ઘરે ઘરે જઈને જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ની ટિમ દ્રારા આ ગરીબ લોકો ના રેશનકાર્ડ બંધ ૧૫/જોવા મળ્યા તો આવા ગરીબ લોકો ના રેશનકાર્ડ બંધ ની યાદી તૈયાર કરવામાં આવી જેમા ટ્રસ્ટ ના પ્રમુખ સાવડીયા સતિષભાઇ ઠાકોર અને શિહોરા મહેશભાઇ તેમજ જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું