=:જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ:=સન્માન💥*
*સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસ ની (COVID-19)ની મહામારી સામે લડી રહ્યું છે તેમના પરિવાર સ્વાસ્થય ની ચિતા કર્યા વગર રાષ્ટ્ર હિત માં સેવા ના સમય યોગદાન આપનાર એવા શ્રી રઘિવીર સવાભાઇ ખાંભલા R S S ના કાર્યકર અને જયતિભાઇ જિ ઠાકોર ઉપપ્રમુખ પાટડી નગર પાલીકા ચેતનભાઇ શેઠ સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા મહામંત્રી પાટડી અને શહેર ભાજપ ના પ્રમુખ, ભરતભાઇ મોહનભાઈ ઠાકોર સુ નગર જિલ્લા ના યુવા મોરચા મંત્રી ભાજપ આ તમામ કાર્યરત ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર પોતાના પરિવાર સ્વાસ્થય ની ચિતા કર્યા વગર રાષ્ટ્ર હિત માટે સેવા ગરીબ પરિવારો ને યોગદાન આપી રહ્યા હતા તે બદલ જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમુખ સાવડીયા સતિષભાઇ ઠાકોર અને શિહોરા મહેશભાઇ ઠાકોર માર્ગદર્શન હેઠળ થી સન્માનિત કરવામાં આવ્યા અને ટ્રસ્ટની ટિમ તરફથી સન્માન પત્ર આપવામાં આવ્યુ હતા
જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ તરફથી RSS ના અને bjp ના પ્રમુખ તથા કાર્યકર્તાઓને પ્રમાણ પત્ર આપી સન્માનિત કર્યા
Views: 83
Read Time:1 Minute, 26 Second