🙏🏻🌹👮🏻♂️વંદે 🇮🇳 માતરમ 👮🏻♂️🌹🙏🏻
🙏🏻🌹આજ રોજ તા:-02/08/2020 ના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર વિસ્તારમાં રક્ષાબંધન અગાઉ ઉજવણી નિમિત્તે રક્ષાબંધન કાર્યક્રમ કાગડાપીઠ પોલિસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ .કે.સિંગ મેડમ સાહેબ ના માર્ગદર્શન દ્વારા આજરોજ રક્ષાબંધન નિમિતે પોલીસ સ્ટેશન માં પોલિસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી પી કે ગોહિલ સાહેબ તેમજ બીજા સ્ટાફ ના ભાઈઓ ને રક્ષા બંધન નાપોગ્રામ નું આયોજન કરવા માં આવ્યું.
જેમાં શ્રિંનિધિ સેવા ટ્રસ્ટ અને પોલીસ સમનવાય પ્રેસ ના (જય માડી) પંકજભાઈ બી પંચાલ , એપિક ફાઉન્ડેશન ના બિંદુ બેન , Equitas Small Finance Bank ના CSR મેનેજર શ્રી મિલન વાઘેલા, અમદાવાદ મિત્ર પ્રેસ તથા નાઝે ઇંશાહ ફાઉન્ડેશન ના શ્રી મતી શહેનાઝબાનું શૈખ,…સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા સામાજિક કાર્યકર્તા શ્રી વર્ષાબેન .શ્રી બિંદુબેન ,શ્રી ગૌરીબેન.શ્રી હેતલબેન.શ્રી મીનાબેન ચાવડા અંન્સુયાબેન વગેરે બહેનો દ્વારા પી એસ આઈ શ્રી પી કે ગોહિલ સાહેબ ને રાખડી બાંધી તેમના માટે તંદુરસ્તી અને સ્વસ્થ લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી સમગ્ર કાગડાપીઠ પોલિસ સ્ટેશન દ્વારા આ કાર્યક્રમ માટે સાથ સહકાર આપવા માં આવ્યો તે બદલ સમસ્ત એન. જી . ઓ.દ્વારા આનંદ અનુભવ્યો..
🙏🏻🌹❣️શ્રીજય 🚩 માડી❣️🌹🙏🏻