આજ કાલ કઈ ને કઈ વિવાદો માં આવતી ગુજરાત પોલીસ પણ આજે કંઈક અલગ ચર્ચા માં. અંકલેશ્વર તાલુકા જિલ્લા ભરૂચ ના અંકલેશ્વર gidc ના dysp દેસાઈ સાહેબ એ જે ઉદાર તા નું કામ કર્યું છૅ ખરેખર વખાણવા લાયક છૅ. ગરીબો ને પોતે રસ્તે ઉતરી જાહેર માર્ગો પર માસ્ક વિતરણ કરી અને કોરોના જેવી બીમારી થી કામ લડત આપવી એની સમજણ આપી અને લોકોની આશ્વાસન આપી ગરીબ લાચાર લોકોના મુખે ચર્ચાતા થયાં અને દુઆ ના હકદાર બન્યા. જો એમજ દરેક પોલિસ કર્મી નું વર્તન એવું હોય તો આખા ઇન્ડિયા માં બીમારી નિસોનાબૂદ થઈ જાય. આપ જોતા હસો કે પોલીસ પરેશાન પૌબ્લિક ને ડંડા વીંઝતી હોય આવા ઉદારતાનું પ્રતીક બન્યા એવા dysp દેસાઈ sir ને ખુબ આભાર. એમની સાથે ની ટીમ ને પણ સલામ છૅ જાય હિન્દ જાય ભારત

