Spread the love આંતકીઓ સતત જાગતા રહેવા ટ્રેમેડોલ ડ્રગ્સ વાપરે છે ટ્રેમેડોલ દવાઓનું ઉત્પાદન ભારતમાં પ્રતિબંધિત છે. ટ્રેમેડોલ ડ્રગ્સનો ઉપયોગ આઇએસઆઇએસના આંતકીઓ થાક ઓગાળવા અને સતત જાગતા રહેવા માટે કરતાં હોવાનું ભુતકાળની ઘટનાઓમાં જણાવા મળ્યું છે. ત્યારે એલાયન્સ ફાર્મામાં તેના રો-મટિરિયલના વિપુલ જથ્થો મળી આવતાં તેનું ઉત્પાદન કરી ભારતમાં અન્યત્ર કે […]
Spread the love ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી પાંચ દિવસ પહેલા ચોરી થયેલી મોપેડ ચોરીનો ગુનો એ ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે મોપેડ ચોરીમાં લોઢવાડના ટેકરા પર રહેતા મોપેડ ચોર ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા […]
Spread the love પત્રકાર ગૌતમ ડોડીઆ સામે થયેલી ફરીયાદમાં કાવતરાની આશંકા, તલસ્પર્શી તપાસ જરૂરી ભરૂચ ભરૂચ લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે 35 થી વધુ વીડિયો વાયરલ થયા હતા. આ વાયરલ વીડિયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી દ્વારા આ અંગે પત્રકારો અને જાગૃત […]
Spread the love મારું ભરૂચ ભવ્ય ભરૂચ.. અને સમગ્ર ભરૂચ જિલ્લામાં સચોટ સાચી અને નગરજનોની સમસ્યા પત્રકારોના માધ્યમથી પીરસનાર એટલે હારૂન પટેલ.. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ એક લોકલ ચેનલ સાથે કેમેરામેન તરીકે જોડાયેલા હારુન પટેલની પત્રકારત્વની કામગીરી સમગ્ર ભરૂચ જિલ્લાના નગરજનો માટે આવકારદાયક સાબિત થયો હતો હારૂન પટેલ મીડિયા અને સોશિયલ મીડિયાના […]
Spread the love જાણીતા લેખક ગઝલકારઅનવર બહાદરપુરવાલા,ઉર્ફે ‘બેબસ’ બહાદરપુરી નો આજે જન્મ દિવસગઝલલેખન માટે ગુજરાતભર માં જાણીતા મૂળ બહાદરપુર ગામ ના વતની અને સિનિયર સિટીઝન ગ્રુપ કેનેડા દ્વારા પાંગરતીપ્રતિમા એવોર્ડ થી સન્માનિત‘બેબસ’ બહાદરપુરી,(અનવર વોરા) નો આજે 30 જુલાઇ ના રોજ જન્મ દિવસ છે,તેઓ લેખનનો ઊંડો શોખ ધરાવે છે. ગીત, ગઝલ અને […]
Spread the love ભરૂચ તાલુકાના દેત્રાલ ગામમાં એક મકાનમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી છે અને માથામાં સામાન્ય ઈજાના કારણે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પરંતુ, તેનું મોત માથામાં ઈજાના કારણે થયું કે અકસ્માતે મોત થયું અને તે હત્યા છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં […]
Spread the love વાગરા : સાયખાની સ્યામ ટાયર કંપનીમાં કામદારોનો ફરી હોબાળો (કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોનું શોષણ?) વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ સ્યામ ટ્રેલેબર્ગ ટાયર્સ એલએલપી કંપની દૈનિક વેતન પર કામ કરતા કામદારો સાથે શોષણ થતાં ભારે હોબાળો મચાવી ન્યાયની માંગણી કરી હતી. એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર છે તો બીજી […]
Spread the love ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ અને પવન ફૂંકાતા અનેક ઠેકાણે વૃક્ષો નમી પડવા અને ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. વિગતવાર નજર કરીએ તો, ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાના કારણે યાતાયાત બાધિત થવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. ભરૂચ શહેરના શિફા વિસ્તારમાં મહાકાય […]
Spread the love બનાવની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક માંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ ગુનાખોરી ડામવા પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન એક સુઝુકી કંપનીની એક્સપ્રેસ ફોરવીલ ગાડી નંબર કે જેનો રજીસ્ટ્રેશન નંબર GJ16 CS 2949 ચલાવી કલ્પેશભાઈ પ્રફુલભાઈ પટેલ ના ઓને નશાની હાલતમાં […]