Spread the love અલ્લા રખ્ખાખાન પઠાણ, છોટાઉદેપુરરાજ્યમાં નશીલા પદાર્થોનું સેવન દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે મધ્યપ્રદેશ થી અમદાવાદ તરફ ઇકો કારમાં 3.931 કિલોગ્રામ ગાંજો લાવતા ચાર યુવાનોને છોટાઉદેપુર પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદના જીગ્નેશ કડીયા, મેહુલ સથવારા, મિતરાજસિંહ છાસટિયાં અને મોહિલ પટેલ GJ 27 DB 1734 નંબરની ઇકો […]
Spread the love દ્વારકાના એસપી સુનિલ જોશીની સૂચના મુજબ અને તેની દ્વારકાના પીઆઇ જે એમ ચાવડા અને PSI વી એમ ઝાલાના માર્ગદર્શન હેઠળ ભણવાડમાં મળેલ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમ્યાન ભાણવડ ટાઉનના પીપળાશેરીમાં રહેનાર શાહનવાઝ ઉર્ફે સાવન અનિશ મલેક તેના ઘરમાં ડુપ્લીકેટ તમાકુનું વેચાણ કરી રહ્યો હોવાની મળેલ જાણકારી મુજબ રેડ […]
Spread the love શહેરના જમાલપુર વોર્ડના રાયખડ વિસ્તારમાં આવેલી પૂજાલાલની ચાલી આઝાદીના ૭૩ વર્ષ બાદ અનેક સુવિધાઓથી વંચિત છે. આ વિસ્તારમાં ૧૦૦થી વધુ મકાનો અને ૫૦૦થી વધુ લોકોની વસ્તી હોવા છતાં લોકોને હાડમારીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં વર્ષોથી સ્ટ્રીટ લાઈટના હોવાથી અંધારપટ છવાયેલો રહે છે. ઉપરાંત ગંદકી અને કચરાના […]
Spread the love તાજેતરમાં ટ્રાફીક પોલીસકર્મી મુકેશભાઈ એ એક રાજસ્થાન ટ્રક ચાલક જેનુલઆબેદીન સાથે ગેરવર્તન કરી સમસ્ત મુસ્લીમ સમાજ માટે અભદ્ર ભાષા બોલતા અંગે નો વીડિયો વાયરલ થયો હતો એ વીડિયો જમીયત ઉલમાં બનાસકાંઠાના ધ્યાને આવતા જ.ઉ.બ. પ્રમુખ મૌલાના અબ્દુલ કુદદુસ સાહેબ તથા જનરલ સેક્રેટરી અતિકુરરહેમાંન કુરેશી, કન્વીનર જાબીર ભાઈ […]
Spread the love તા.૨૦/૦૯/૨૦૨૦ મોજે વાસણ ચેક પોસ્ટ ઉપરથી મારુતી સુઝુકી સ્વિફ્ટ વી.ડી.આઇ ગાડી નં-GJ-01-KP-6970 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ/બીયર ટીનની બોટલો નંગ- ૧૬૯ કિ.રૂ.૨૯,૨૫૮/- તથા સ્વિફ્ટ ગાડી ની કિં.રૂ. ૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૮૭,૨૫૮/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ધાનેરા પોલીસ Spread the […]
Spread the love તારીખ 19 9 2020 ના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ કોવિડ 19 ના કેસ વધતા અમદાવાદ શહેરના સામાજિક સક્રિય કાર્યકર્તા બુરહાનુદ્દીન કાદરી દ્વારા જમાલપુર રાયખડ અને અલગ-અલગ વિસ્તારમાં જઈ સેનેટાઇઝ કરવામાં આવ્યું. જેમાં રાયખડ ખાતે કોટની રંગ, રાયખડ પોલીસ લાઇન , સૈયદ વાડ, સૈયદ અશ્કરી મિયાની મસ્જિદ, […]
Spread the love અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશન હદમાં આવતા અસારવા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નવા અસારવાના પટેલવાસમાંથી ઇંગ્લિશ દારૂની 66 બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. અગાઉ પણ શાહીબાગ વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી લાખો રૂપિયાનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. અગાઉની રેડ દરમ્યાન પણ […]
Spread the love રાજ્યમાં દિનપ્રતિદિન પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે, ભલે પ્રદુષણના પ્રકારો અલગ અલગ હોય….પણ તેની અસરો તો થાય જોવા મળતી જ હોય છે.. અને તે કાગળ પર પણ અનેકવખત અનેક જીલ્લ્લાઓમાં સામે આવી ચુક્યું છે, વધુમાં વસ્તીની સાથે વાહનોની સંખ્યામાં પણ સતત વધારો રાજ્યમાં થઇ રહ્યો છે, અને વાહનોમાં […]