Spread the love કોરોનામા ભીડ કરવા પર પ્રતિબંધ હોવાથી માત્ર 31 યુવાનો દ્વારા સોસીયલ ડિસ્ટન્સ દ્વારા તલવાર આરતી રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિરના ચોકમા આજદે નવરાત્રીના છઠઠા નોરતે રાજપૂત સમાજના યુવાનો દ્વારાસાતમી તલવાર આરતી નો કાર્યક્રમ માત્ર 32 યુવાનો દ્વરા સાદગી પુર્ણ રીતે યોજાયો હતો. કોરોનામા ભીડ કરવાપર પ્રતિબંધ હોવાથી માત્ર ૨૦ […]
Spread the love નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને પણ નજીકનો લાભ મળશે. ભરૂચ-નર્મદા જિલ્લાના વાલી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી. રાજ્ય સરકારે ભરૂચ ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.જેને કારણે નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને પણ નજીક નો લાભ મળશે એનાથી ભરૂચ-નર્મદા જિલ્લાના વાલી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. નાયબ મુખ્ય મંત્રી […]
Spread the love ટેમ્પામાં મકાઈના બારદાન આ નીચે સંતાડી લઈ જવતા લાકડા પકડાયા. ટેમ્પામાં ભરેલ મકાઈના બરદાન પર મધ્યપ્રદેશ સરકારની સરકારી અનાજના લેબલ જોવા મળ્યા. વિભાગે જંગલ છોડીના લાકડા સહિત બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, એકની ધરપકડ. રાજપીપળા, તા. 22 સાગબારા તાલુકાના પાંચપીપરી ગામે થી ટેમ્પામાં મકાઈના બરદાન નીચે સંતાડી લઈ […]
Spread the love ગુજરાતમા ફસ્ટ મોડર્ન ડીસ્ટીલરી પ્લાન્ટ નર્મદા સુગરમા સ્થાપવા માટે ઇન્ડસ્ટ્રીઅલએક્સસિલેન્સ એવોર્ડથી સન્માનીત કરવામાંઆવ્યા દિલ્હી ખાતે યોજાનારા એવોર્ડ સમારંભમા એવોર્ડ સ્વીકારાયો ભરુચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગરને આજે વધુ એક નેશનલ કક્ષાના ઇન્ડસ્ટ્રીઝએશીલન્સીએવોર્ડ એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે.નર્મદા સુગર ધારીખેડાને તેમના ઈથનોલ પ્રોજેકટની ઉત્કૃષ્ટ કામગીરી […]
Spread the love છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં બુટલેગરો અને ગુંડાતત્વો બેફામ બની કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર પોલીસ ઉપર હુમલા કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં વડોદરામાં બુટલેગરે પોલીસ ઉપર દારૂ ભરેલી કાર ચડાવી જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. પરંતુ સદનસીબે પોલીસ કોન્સ્ટેબલનો જીવ બચી તો […]
Spread the love રાજકોટમાં આવેલા વિદ્યાનગર મેઈન રોડ ઉપર અમદાવાદથી વિદેશી દારૂની ડિલિવરી કરવા આવેલા અમદાવાદ આઈ ડિવિઝનના ટ્રાફિક એએસઆઇ સહીત ત્રણને ઇંગ્લિશ દારૂની 72 બોટલ, 5 મોબાઈલ અને બે કાર મળી કુલ 9લાખ 53 હજારના મુદ્દામાલ સાથે રાજકોટ SOG એ ઝડપી લીધા હતા. આ ઘટનાના લીધે પોલીસ બેડામાં રોષની લાગણી […]
Spread the love ભાઈ બહેનના પવિત્ર સબંધોને શર્મશાર કરતી ઘટના રાજકોટ ખાતે બની હતી જેમાં આરોપી શખ્સ ભુપત નાનજીભાઈ ધોળકિયાએ પોતાના બનેવીનો રોડ અકસ્માતમાં મૃત્યુ થયાના થોડા સમય બાદ પોતાની વિધવા બહેનને ઘરે રહેવા બોલાવી લીધી હતી. અને ત્યારબાદ નરાધમ ભાઈએ પોતાની સગી વિધવા બહેન સાથે શારીરિક સુખ માણવાનું ચાલું કર્યુ […]
Spread the love અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા એક કોલ સેન્ટરના સંચાલક પાસેથી 65 લાખ રૂપિયાનો તોડ કરાયો છે તે કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ કરી રહી છે.જેમાં ફલિત થયું છે કે લાંચિયા પોલીસકર્મીઓએ આંગડિયા મારફતે લાંચની રકમ મેળવી હતી. આ તોડકાંડમાં જેના ઉપર તોડબાજીનો આરોપ છે તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં […]
Spread the love કેટલાક સમયથી ગુજરાતની અંદર ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાતનાં યુવાધનને નશીલા કેફી પદાર્થો ગાંજા, ચરસ, અફીણ, એમડી ડ્રગ્સ, ના બંધાણી બનાવી ગુજરાતનું યુવાધન બરબાદ કરવાની કોસીશ કરવામાં આવી રહી છે. અને ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા માટેની મેલી મુરાદ રાખી બહારના રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ જેવા માદક પદાર્થો ઘુસાડી તેનો […]