0
0
Read Time:1 Minute, 0 Second
ભરૂચ ભારતી રો હાઉસ સોસાયટી માં થી 16.9.2020 ના રોજ eeco ગાડી નંબર GJ16B K 6112 ચોરી નો ગુનો A ડિવિજન પોલીસ સ્ટેશન મા નોધાયેલ હતો જે ગાડી 18.9.2020 ના રોજ SOG ના ગુફરાન ભાઈ ને મરેલ પાકી બાતમી આધારે અતિથિ બંગલો svm કૉલેજ ની બાજુ માંથી બિન વારસી હાલતમાં પડેલી હતી જે ગાડી SOG એ કબ્જે લઈ SOG સાખા પર જમા કરેલ અને C ડિવિજન પોલીસ સ્ટેશન ની હદ માંથી મરેલ તે માટે C ડિવિજન માં મોકલી આપી હતી અને FRI A ડિવિજન પોલીસ સ્ટેશન માં થયેલ તો ગાડી A ડિવિજન પોલીસ સ્ટેશન માં મોકલી આપી હતી A ડિવિજન પોલીસ એ ચોર ની વધુ તપાસ હાથ ધરી આગળ ની કાર્ય વાહી હાથ ધરી છે