આજ રોજ તા. ૧૭/૦૯/૨૦૨૦ ના દાણીલીમડા પોલીસ સ્ટેશન ” SHE -Team ” અને NGO’s ના સહયોગ થી અમદાવાદ જિલ્લા ના બહેરામપુરા વિસ્તાર 55 થી 60 રક્તપિત્ત થી પીડાતા પરિવાર ને ( એક ટાઈમ ) જમવાનું ( ભાજીપાંઉ અંને ગાઠીયા ) દાણીલીમડા પોલીસે સ્ટેશન ની SHE – Team ના સેજલબેન દ્વારા વિતરણ કરવા માં આવ્યું. જેમાં દાણીલીમડા પોલીસ સ્ટેશન ” SHE – Team ” ના ( WPC ) શ્રી સેજલબેન , કિંજલ બેન , નારી અદાલત ના હેતલબેન , ઝરિયા એ દૂઆ ફાઉન્ડેશન ના બુરહાનુદ્દીન કાદરી , તબસુમ પઠાણ , શ્રિંનિધિં સેવા ટ્રસ્ટ ના બિંદુ બેન, પોલીસ 🇮🇳 સમનવાય પ્રેસ & શ્રીનિધિ સેવા ટ્રસ્ટ ના (શ્રીજય માડી) પંકજભાઈ બી પંચાલ , સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રવીણ વેગડા અને # Equitas Small Finance Bank. ના CSR મેનેજર Mr. Milan Vaghela સહયોગ થી આયોજન સફર બનાવવા માં આવ્યું.
Spread the love રાજ્યમાં દિનપ્રતિદિન પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે, ભલે પ્રદુષણના પ્રકારો અલગ અલગ હોય….પણ તેની અસરો તો થાય જોવા મળતી જ હોય છે.. અને તે કાગળ પર પણ અનેકવખત અનેક જીલ્લ્લાઓમાં સામે આવી ચુક્યું છે, વધુમાં વસ્તીની સાથે વાહનોની સંખ્યામાં પણ સતત વધારો રાજ્યમાં થઇ રહ્યો છે, અને વાહનોમાં […]