Spread the love રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહેલી સાઈબરક્રાઈમની ઘટનામાં એક મોટા રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે, બેંક એકાઉન્ટ હેક કરી નાની નથી પરંતુ સીધી જ મોટીરકમ ખાતેદારના એકાઉન્ટમાંથી કાઢી લેવાના ષડયંત્રનો પર્દાફાશ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. આ ગુન્હામાં બે નાઇઝીરિયન સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. […]
Spread the love વડોદરાના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ મામલો, pi, psi, સહીત 6 પોલીસકર્મીઓના 10 દિવસના રીમાન્ડ મંજુર રીતેશ પરમારવડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં શકમંદ આરોપી બાબુ શેખની પૂછપરછ દરમ્યાન પોલીસના અસહ્ય ત્રાસ અને થર્ડડિગ્રી મારથી આરોપી બાબુ શેખનું ફતેહગંજ પોલીસ કસ્ટડીમાંજ મોત નીપજ્યું હતું. આ મામલે નાસતા ફરતા આરોપીઓએ સીઆઇડી […]
Spread the love ભરૂચમાં નર્મદા નદીના પૂરમાં ફસાયેલા 19 લોકોને નબીપુરના પીએસઆઇ અને તેના સ્ટાફે સહીસલામત બહાર કાઢ્યા /ભરૂચ :લોકડાઉન બાદ હાલ ગુજરાતના ઠેકઠેકાણે વરસેલા વરસાદમાં ગુજરાત પોલીસની કાબિલેદાદ કામગીરી સામે આવી છે. ત્યારે વધુ એક માનવતાનો કિસ્સો ભરૂચથી સામે આવ્યો છે. ભરૂચમાં નર્મદા નદીના પૂરમાં ફસાયેલા 19 લોકોને નબીપુરના પીએસઆઇ અને તેના સ્ટાફે સહીસલામત […]
Spread the love હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે લીંબડી આમ આદમી પાર્ટી દ્વારા લીંબડી શહેરમાં 6 એકસીમીટર અને ગ્રામ્ય વિસ્તારમાં બે એકસીમીટર મશીન આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકરોને ફાળવવામાં આવેલ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખુણે ખુણે અને ગલીએ ગલીએ લોકોનું […]
Spread the love અખબારી યાદી તા. ૦૨.૦૯.૨૦૨૦રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ અમારો નિર્ધારગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા……….• જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારની વ્યાખ્યામાં સુધારો: જાહેરમાં જુગારનો અડ્ડો ધરાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે• સાયબર ગુનાઓના નિયંત્રણ […]
Spread the love પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રોડ ઉપર પડેલ મોટા ખાડાઓ તૂટી ગયેલા રોડ જેને કારણે પ્રજાને પડતી મુશ્કેલીના નિરાકરણ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા ગોધરા સામે મોટી સંખ્યામાં બેનરો પોસ્ટરો ઝંડાઓ સાથે સોશિયલ ડિસ્ટન્સથી વિરોધ પ્રદર્શન કરી નગરપાલિકાની બેદરકારી સામે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત […]
Spread the love આજથી ત્રણ દિવસ અગાઉ ભોલાવ વિસ્તારની આકાશ ગંગા સોસાયટીમાં ભર બપોરે ચોરીનો બનાવ બન્યો હતો. બપોરે 12 વાગ્યે બનેલ આ બનાવમાં સોનાનાં દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂ.10.40 લાખની મત્તાની લૂંટ ચપ્પુની અણીએ કરવામાં આવી હતી. ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ એ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલા, સી […]