1
0
Read Time:29 Second
ભરૂચ જિલ્લામાં ગઈકાલના રોજ ફૂંકાયેલા ભારે પવનની જબુંસરના કાવીમાં પણ ઠેર ઠેર રસ્તા પર વૃક્ષ ધરાસાયી થવાના બનવો બન્યા હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાતા કાવી પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહીર સહિતના પોલીસ કર્મીઓએ સ્વયંમ રસ્તા પર આવી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.