0
0
Read Time:35 Second
મૂળ ભરૂચ જિલ્લાના નંદેલાવ ગામના અને હાલમાં ઇંગ્લેન્ડના બ્લેકબર્નમાં સ્થાયી થયેલા મુંતઝીર પટેલે સ્થાનિક કાઉન્સિલરની ચૂંટણીમાં 1200 ઉપરાંત વોટથી જીતી પોતાના વતન ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું. ઇંગ્લેન્ડની બે ધુરંધર રાજકીય પાર્ટી કન્ઝર્વેટીવ અને લેબર પાર્ટીના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણીમાં જીત મેળવી…….