3
0
Read Time:55 Second
ભરૂચ મદીના હોટલ સિપાયવાડ ખાતે રહેતા મોહંમદ અલી એ માત્ર ૮ વર્ષની ઉંમરમાં રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો બરકતનો મહિનો છે અને સબ્ર નો મહિનો છે એને ચરિતાર્થ કરનાર વર્ષ ના મોહંમદ અલી એ એ વાતને સાર્થક કરી બતાવી છે રમજાન માસ આ વખતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આવ્યો છે તેમાપણ નાના નાના ભૂલકાંઓએ રોઝા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે.
સાહિલ મલેકના ૮ વર્ષીય દીકરાએ આખા રમઝાન મહિનાના રોજા રાખી એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેને સાથે સાથે શાંતિ ની અપીલ પણ કરી છે અને દેશના હિત માટે દુવાઓ પણ કરી છે.