0
0
Read Time:33 Second
જાયન્ટ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી ભરૂચ દ્વારા ચૈત્ર મહિનામાં લીમડાના રસનું આરોગ્ય માટે ખૂબ જ મહત્વ હોય તે માટે જાયન્ટ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી ના પ્રમુખ યોગીતાબેન રણા, સેક્રેટરી બીનાબેન શાહ, ખજાનચી કલ્પનાબેન ચૌહાણ અને બીજા સભ્યો હાજર રહી માતરીયા તળાવ ખાતે લોકોને લીમડાના રસનું રસપાન કરાવ્યું.