અમન કોમર્સ કોલેજ ના સંચાલન માટે કોર કમિટી ની રચના બાબત ની મિટીંગ યોજાઈ

Views: 53
0 0

Read Time:2 Minute, 56 Second

લોકહિત એજ્યુકેશન એન્ડ
ચેરીટેબલ ટ્રસ્ટ, કણજરી (તા નડીઆદ જિલ્લો ખેડા )
સંચાલિત જૂન 2024 થી નવી શરૂ થતી સરદાર પટેલ યનિવર્સિટી વિદ્યાનગર સંલગ્ન AMAN COMMERCE. COLLEGE
(ACC) ના સંપૂર્ણ સંચાલન તેમજ તેની દેખરેખ તથા કોલેજ નાં અભ્યાસ તથા વહીવટી કામગીરી તેમજ એકેડેમિક કાર્યો તથા સ્ટાફ ભરતી ની પ્રક્રિયા ઉપરાંત કોલેજ માટે પ્રચાર પ્રસાર માટે અને ભવિષ્ય માં પણ નવી ફેકલ્ટી ઊભી કરવા નાં આયોજન અંગે પ્રોફેસર કક્ષા ની વ્યક્તિ ઓ ની એક કોર કમિટી બનાવવા માટે સલાહ શુચન ની મિટિંગ નું આયોજન અમન વિદ્યાલય કણજરી નાં કોમ્પુટર લેબ હોલ માં કરવામાં આવ્યું હતું.
જેમાં કોર કમિટી માં
પ્રો હનીફ વહોરા.બોરસદ,
પ્રો ફારુક વહોરા.બોરસદ,
પ્રો સરફરાઝ મન્સૂરી, આણંદ,
પ્રો સદ્દામ હુસૈન ટિંબલીયા,
પ્રો હાજીકાકા બોમ્બે વાલા, આણંદ.
પ્રો સાજીદ શેખ, નડિયાદ.
પ્રો યાકુબ વહોરા, આણંદ.
પ્રો સાજીદ વહોરા, બોરસદ.
આસિફ ભાઈ દવા વાલા, આણંદ.
અને સમીર માસ્ટર બોરીયાવીવાલા,
ની,એક. કોર કમિટી બનાવવાનું આયોજન સાથે
સંસ્થા ને જ્યારે પણ જરૂર પડે પોતે પોતાની જવાબદારી સમજી ને હાજરી આપવા નું પણ નક્કી કરવા માં આવ્યું હતું,
અને સંસ્થા ને ભવિષ્ય મા નવી ફેકલ્ટી ઊભી કરી ને જિલ્લા નું શિક્ષણ માટે નું એક હબ બનાવવા માટે જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું,
આ સાથે સંસ્થા નાં કારોબારી સભ્ય માં પણ સંસ્થા નાં પ્રમુખ મુસ્તાક કાકા( બિઝનેસમેન)
ઉપ પ્રમુખ હાજી સિકંદર માસ્ટર (રીટાયાર્ડ પ્રિન્સિપાલ, રામપુરા. તેમજ ગુજરાત રાજ્ય હજ ટ્રેનર )
સેક્રેટરી હાજી ઇરફાન ભાઈ (બિઝનેસમેન)
જોઈન્ટ સેક્રેટરી હાજી સિરાજ ભાઈ ( રીટા યાર્ડ એકસાઈઝ ઇન્સ્પેકટર)
સંસ્થા નાં
ખજાનચી આરીફભાઈ (ઝકરિયા હોસ્પિટલ)
સોહેલ ભાઈ (કાઉન્સિલર, કણજરીનગરપાલિકા ) હાજર રહ્યા
મીટીંગ ને અંતે આવેલ આમંત્રિત પ્રોફેસરો ની આભારવિધિ સંસ્થા નાં
ઉપપ્રમુખ હાજી સિકંદર માસ્ટર દ્વારા કરવામાં આવી હતી.
(રિપોર્ટર,
ફરહીન બહાદરપુરવાળા,
આણંદ.)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગુજરાત રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્રારા પોલીસ વેલ્ફેરમાંથી વડોદરા ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલના પુત્રને 3 (ત્રણ ) લાખ નો ચેક એનાયત કરાયો….

Thu Jan 18 , 2024
Spread the love             વડોદરા ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલના પુત્રને રાષ્ટ્રીય સ્તરે સ્વીમીંગ માં સારો દેખાવ બદલ ૩ લાખ ની સ્કોલરશપિ અપાઇ..સ્પોંટસ ઓથોરીટી ઓફ ગુજરાત ની વડોદરા એકેડમી માં વિવેકસિંહ બોરલીયા પાસે તાલીમ લઇ રહેલ છે.વડોદરા ગ્રામ્યના પોલીસ કોન્સટેબલ ના પુત્ર રૂદ્રસિંહ વિજયસિંહ ગોહિલ ને સ્વીમીંગ / બાયથલોન /ટ્રાયથલોન / દરીયાઇ તરણ ર્સ્પધામાં […]
ગુજરાત રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્રારા પોલીસ વેલ્ફેરમાંથી વડોદરા ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલના પુત્રને 3 (ત્રણ ) લાખ નો ચેક એનાયત કરાયો….

You May Like

Breaking News

error: Content is protected !!