Read Time:1 Minute, 13 Second
ભરૂચ_સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં ઉમેદવારી પત્રો ભરવાનો ચોથો દિવસઃજિલ્લા પંચાયતની 34 બેઠક માટે 7 ઉમેદવારી પત્રો ભરાયા જિલ્લા ની વિવિધ તાલુકા પંચાયતોમાં અત્યાર સુધી 54 ઉમેદવારી પત્રો ભરાયા અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા તાલુકા પંચાયત માટે એક પણ ઉમેદવારી પત્ર હજુ ભરાયા નહીં
વાગરા તાલુકા પંચાયત માં 12 ફોર્મ ભરાયા
વાલિયા તાલુકા પંચાયતમાં 2 ફોર્મ ભરાયા
હાંસોટ તાલુકા પંચાયત માં 2 ફોર્મ ભરાયા
જંબુસર
ર તાલુકા પંચાયત માં કુલ 8 ફોર્મ ભરાયા
આમોદ તાલુકા પંચાયત માં કુલ 29 ફોર્મ ભરાયા
નેત્રંગ તાલુકા પંચાયત માં કુલ 1 ફોર્મ ભરાયુ
જંબુસર નગર પાલિકા માં કુલ 23 ફોર્મ ભરાયા
અંકલેશ્વર નગર પાલિકા માં કુલ 10 ફોર્મ ભરાયા
ભરૂચ નગર પાલીકા માં 1 ફોર્મ ભરાયુ.