*આજ રોજ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પટેલ બ્યુટીક નામના ભવ્ય શો રૂમનો શુભારંભ*વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ આશિયાના નગર ખાતે નાના બાળકો તથા મહિલાઓ માટે ના કપડાના શો રૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કારી તોસિફ કાવી દ્વારા કુરઆને પાક ની તિલાવત કરી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હઝરત મુફ્તી ફારૂક ફલાહી સાહેબ મદની તથા હઝરત મુફ્તી આરીફ સાહેબ ફલાહી બરોડવી, નિર્વુટ જી.ઇ.બી ઓફિસર યુસુફ એમ પટેલ, નીર્વુત રેલવે ઓફિસર એ.એ.હુસેની સાહેબ, એમ.એ.પટેલ સાહેબ, કિમ ખાતે થી મીંમ્ એન્જીન્યરીંગ નાં એમ.ડી ખાલિદ પટેલ, નોબેલ મોબાઈલ નાં ડાયરેક્ટર ઇકરામ પટેલ, સામાજિક કાર્યકરોમાં દાઉદ પટેલ, નઝિર દીવાન, રસીદ ભાઈ કુકર, ઈલ્યાસ ઠાકોર, મૈયુદીન બેલીમ, શરીફ ખાન પઠાણ, આદિલ પટેલ, જાનું ભાઈ બલોચ, કાલું ભાઈ બલોચ, અશફાક પઠાણ, ઝુલ્ફીકાર હકીમ તેમજ આસપાસના અન્ય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા… કાર્યક્રમની શરૂઆત કુરઆને પાક ની તિલાવત દ્વારા કરવામાં આવી હતી .. ત્યાર બાદ વિશ્વ વિખ્યાત શેખુલ હદીસ મુફ્તી ફારુક મદની દ્વારા દુઆ કરાવી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.પ્રોગ્રામ ના અંતે પટેલ એકવા દ્રિંકિંગ વોટર તથા પટેલ બ્યુટીક્ વટી મોહસીન પટેલે હાજર જનો ને આઈસ્ક્રીમ ખવડાવી હતી…
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પટેલ બ્યુટીક નામના ભવ્ય શો રૂમનો શુભારંભ..
Views: 52
Read Time:2 Minute, 3 Second