0
0
Read Time:23 Second
ભરૂચ
અંકલેશ્વર પ્રતિન ચોકડી નજીક લૂંટની ઘટના
અજાણ્યા બાઇક સવાર બે ઈસમોએ એક યુવકને પથ્થર મારી મોબાઇલ ની લૂંટ ચલાવી ફરાર
ડેડીયાપાડા ના યુવક સાથે બની લૂંટ ની ઘટના
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.