આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી ને ધ્યાન માં રાખી તાલુકા પંચાયત સીટ દીઠ અગત્ય ની બેઠક ઉમલ્લા,ઝઘડીયા તેમજ રાજપારડી મા રાખવા મા આવી.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ ઝઘડીયા તાલુકાના સુલતાનપુરા, ઉમલ્લા તેમજ રાજપારડી ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતોની બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ માટીએડા , સામાજિક આગેવાન શ્રી રવજીભાઈ વસાવા, મહામંત્રી દિનેશભાઈ વસાવા, મહામંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, નરેન્દ્રભાઈ વસાવા,રશ્મિ ભાઈ પંડ્યા,તેમજ તાલુકો ના ભાજપ ના કર્યકર્તાઓ એ હાજરી આપી હતી.
તેમજ 1992 ઓયોધ્યા ગયેલ 6 કાર સેવકો નું સન્માન કરવા માં આવ્યું હતું.