અંકલેશ્વર કાપોદ્રામાં એક ખાનગી શાળાના લોકાર્પણ પ્રસંગે હાજર રહેક મર્હુમ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ‘હું લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છું’ હોવાનું જણાવ્યું હતું, જોકે ઇન્ડિયા ગઠબંધન બાદ હાઇકમાન્ડ જે આદેશ આપશે તે મુજબ લોકસભાની ચૂંટણીમાં કામગીરી કરવાનું જણાવ્યું હતું.26 રાજકીય પક્ષોને જોડી બનેલા ઇન્ડિયા એલાઇન્સમાં લોકસભાની ચૂંટણીમાં […]
Month: August 2023
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા દેશ ભક્તિ સભર ગીત સંગીતમય શ્રદ્ધાંજલી ભરૂચ,ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે “એક શામ શહીદો કે નામ” મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે દેશના વીર જવાનોને શ્રધ્ધાસુમન અર્પવા સાથે મહામુલી […]
ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવની સાફસફાઇ અને માવજતના અભાવે તળાવમાં વસતાં દુર્લભ અને શિડ્યુઅલ 1માં આવતાં કાચબાઓના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો હોવાની રાવ સાથે સ્થાનિકો વર્ષ 2009થી લડત આપી રહ્યાં છે. ત્યારે હવે પાલિકા દ્વારા 9.15 કરોડના ખર્ચે તળાવની કાયાપલટ કરે તેવા આસાર મળી રહ્યાં છે.ભરૂચ નગરપાલિકાના સુત્રોમાંથી મળતી […]
ભરુચ એ ડિવિઝન પોલીસે સોનતલાવડી ઝુપડપટ્ટી પાસેથી ચોરીના બે વાહનો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.ગત તારીખ-9મી ઓગસ્ટના રોજ ભરૂચ શહેરના વૈરાગીવાડ શાક માર્કેટ પાસે રહેતા પ્રતીક બીપીનચંદ્ર કાયસ્થ ભરૂચની કોર્ટમાં આવ્યા હતા, તે દરમિયાન તેઓએ પોતાની ઍક્સેસ મોપેડ નંબર-જી.જે.16.બી.એફ.1191 ભરૂચ કોર્ટની બાજુમાં […]
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જીલ્લામાં પ્રોહી જુગારની અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા આપેલ સૂચનાને આધારે એલસીબીના પી.આઈ. ઉત્સવ બારોટ એલસીના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એમ વાળા અને તેઓની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મહંમદપુરા સર્કલ પાસે ત્રણ ઇસમો બાઇક નંબર-જી.જે.બી.આર.9214 ઉપર વરલી મટકાનો […]
21 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો: ભરૂચ AHTUની ટીમે અપહરણના ગુનામાં 21 મહિનાથી નાસતા ભરતા આરોપીને આમોદના સરભાણ ગામથી ઝડપી પાડ્યો હતો.ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ તથા એન.એસ.વસાવા પો. ઈ .AHTUની સૂચના મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગના માણસોની ટીમ બનાવી અપહરણ તથા […]
કેમિકલ વેસ્ટ ઠલવતા આરોપીઓ ઝડપાયા: અંકલેશ્વરના અવાદર ગામ નજીક માર્ગની બાજુમાં આવેલી ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવવાનું કૃત્ય પ્રકાશમાં આવ્યું હતું. ભરૂચ એલસીબી પોલીસની ટીમે ટેન્કર સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે જીપીસીબીની ટીમે વેસ્ટના નમૂના લઇ પૃથકરણ માટે મોકલવામાં આવ્યા હતાં.ભરૂચ એલસીબીની ટીમ આજ રોજ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં […]
વિદેશમાં મોકલવા અને ત્યાંની યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચે છેતરપિંડી.. પાડોશી દંપતી અને દીકરીએ દહેજની એક કંપનીના લેબર કોન્ટ્રાક્ટરને યુ.કેની યુવતીનો ફોટો બનાવી રૂપિયા પડાવ્યા.. મોબાઇલમાં યુવતીનો ફોટો બતાવ્યા બાદ તેના પિતા તરીકે ભેજાબાજ મહિલાએ પતિ સાથે ફોન પર વાત પણ કરાવી.. બોગસ યુવતીનો ફોટો બતાવી છેતરપિંડીનો ભાંડો ફૂટતા મામલો […]
લગ્નના ગણતરીના મહિનામાં જ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી પીડીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ સાસરિયાઓએ દહેજની લાલચે કાઢી મુકતા પિતાના ઘરે રહેલી દીકરીના દુઃખના આઘાતમાં જ પિતાનું અવસાન થયું હોવાના આક્ષેપ.. ભરૂચ ભરૂચ મહિલા પોલીસ મથકમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં પતિને વિદેશ મોકલવા માટે સાસરિયાઓએ […]
“…પોતાનું લોહી રેડી જે તિરંગાને બચાવે છે ધન્ય છે એવા હર એક શહીદને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે…” ભરૂચ તાલુકાના નબીપુર ગામે આજરોજ મેરી માટી મેરા દેશ અંતર્ગત નબીપુર કુમાર શાળા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કાર્યક્રમનું અભિવાદન કરી દેશ માટે શહીદ થનાર વીરોને […]