ભરૂચ: નબીપુર ગામે “મેરી માટી મેરા દેશ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

Views: 202
0 0

Read Time:1 Minute, 23 Second

“…પોતાનું લોહી રેડી જે તિરંગાને બચાવે છે ધન્ય છે એવા હર એક શહીદને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે…”

ભરૂચ તાલુકાના નબીપુર ગામે આજરોજ મેરી માટી મેરા દેશ અંતર્ગત નબીપુર કુમાર શાળા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કાર્યક્રમનું અભિવાદન કરી દેશ માટે શહીદ થનાર વીરોને યાદ કરીને સૌ‌ એ એક સાથે શહીદ વીરોની યાદમાં બનાવેલ શીલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હજાર તમામ લોકોએ ભેગા મળી વૃકષારોપણ કરી વસુંધા વંદનમ કર્યું હતુ ત્યાર બાદ સૌ‌ એ હાથમાં માટી/કોડિયામાં માટી લઈ પંચપ્રણ ના શપથ લીધા હતાં ત્યાર બાદ વીરોને વંદન કરી ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી, ગામ પંચાયતના સભ્યો, ગામ સેવક, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કરો, તેમજ શાળાના બાળકો અને આગેવાનો જોડાયા હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે ફરિયાદ..તારા પતિને વિદેશ મોકલવો છે પિયરમાંથી 5 લાખ લઈ આવ કહી કાઢી મૂકતા આઘાતમાં પિતાનું નિધન થતા ફરિયાદ..

Fri Aug 11 , 2023
Spread the love              લગ્નના ગણતરીના મહિનામાં જ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી પીડીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ સાસરિયાઓએ દહેજની લાલચે કાઢી મુકતા પિતાના ઘરે રહેલી દીકરીના દુઃખના આઘાતમાં જ પિતાનું અવસાન થયું હોવાના આક્ષેપ.. ભરૂચ ભરૂચ મહિલા પોલીસ મથકમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં પતિને વિદેશ […]

You May Like

Breaking News

error: Content is protected !!