ભરૂચ: 15 દિવસ માટે ઘર રહેવા આપ્યું અને કબ્જો કરી લીધો, સાહેબ અમને આ ત્રાસથી છુટકારો અપાવો બાકી આત્મવિલોપનની પરમિશન આપો:ઘર માલિકની ગૂહાર દયા ડાકરને ખાઈ એ કહેવત સાર્થક થતો કિસ્સો ભરૂચના ચિસ્તીયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવ્યો ભરૂચ શહેરમાં અવાર નવાર અનેક લોકો ઘરો પર કબ્જા કરી લેતા હોવાની ઘટના પ્રકાશમાં […]
Month: July 2023
આમોદની પુરસા રોડ નવી નગરીમાં આવેલી આંગણવાડી માં વરસાદી પાણી ટપકતા નાના ભૂલકાઓને બહાર બેસાડવાની નોબત આવી હતી. આમોદમાં ગતરોજ ચાર કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં આમોદમાં પુરસા રોડ નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડી બિસ્માર હાલતમાં હોય ધાબા ઉપરથી પાણી ટપકતા આંગણવાડીમાં પાણી પાણી થઈ ગયું હતું.જેથી આજે સવારે […]
વડોદરા સ્થિત ઉદ્યોગના પ્રદુષિત પાણી ના નિકાલ અર્થે બનાવેલ વીઈસીએલ ઈન્ફયુલેન્ટ કેનાલ નીર ઓવરફલો થઈ ને કેનાલ ની નજીક આવેલ જંબુસર તાલુકા ના નોંધણા વલીપોર ગામ ના ખેડુતો ની આશરે 250 એકર જમીન મા ફરી વળ્તા ખેડૂતો ને નુકશાની નો સામનો કરવો પડે તેવી પરિસ્થિતી સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા […]
પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ સમો 143 વર્ષ જુના નર્મદા નદીના ગિલ્ડનબ્રિજના પ્રવેશદ્વાર વાહનચાલકો, રાહદારીઓ અને લોકો માટે બંધ થઈ ગયા છે.ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રીજ વર્ષ 1881 માં બનેલ હતો. આ બ્રીજ ચાલુ થયાને હાલ 143 વર્ષ થયેલ છે. આ બ્રીજમાં 52 મીટરના કુલ 28 સ્પાન આવેલ […]
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુંડા ફળિયા મિશ્ર શાળા 19 માં આજ રોજ “ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસીએશન દ્વારા વિદ્યાર્થીઓને નોટ બુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં હાજરી આપતા નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ સૈયદે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, દેશના અને વ્યક્તિના વિકાસમાં શિક્ષણની ભૂમિકા ખુબજ મહત્વની છે. જીવનમાં પ્રગતિ કરવી હશે […]
ભરૂચ જિલ્લામાં ઝઘડિયા પોલીસ મથકમાં દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા વચગાળાના જામીન પર મુક્ત થયેલો આરોપી ખૂનની કોશિશ કરીને છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો. જેને ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે નાસતા ફરતા આરોપીને અંકલેશ્વરના ભટવાડા તેની સાસરીમાંથી ઝડપી પાડ્યો હતો.ઝઘડિયામાં રહેતા અશોક ભીખાભાઇ વસાવાને એક દિવ્યાંગ સગીરા […]
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસે ટ્રાવેલ્સ સંચાલકોને ચીમકી આપતાં કહયું છે કે, ઝાડેશ્વર ચોકડી કે આસપાસના સર્વિસ રોડ કે પછી તવરા જવાના રોડ પર ગમે ત્યાં ઉભી રખાયેલી લકઝરી બસોને જપ્ત કરી લેવામાં આવશે. ભરૂચના તવરા રોડ પર ખાનગી લકઝરી બસોના મોટા […]
મધ્યપ્રદેશ તથા ડેમના કેચમેન્ટ એરિયામાં વરસી રહેલાં મુશળધાર વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી એકદમ ઝડપથી વધી રહી છે. બુધવારે પાણીનો આવરો 1.25 લાખ કયુસેક થઇ જતાં ડેમની સપાટી 124.06 મીટર સુધી પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 0.50 મીટરનો વધારો નોંધાયો છે.મધ્યપ્રદેશમાં વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમના વીજ ઉત્પાદન […]
અંક્લેશ્વરની જયમીત રિયાલીટી કંપનીમાં સાઇડ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો ઋષિકેશ રામરાજ 1.50 લાખ રૂપિયા બેન્કમાં જમા કરવા આપ્યાં હતાં. તેઓ બીઓબી બેન્કમાં ગયાં ત્યાં બે શખ્સોએ તેની પાસે આવી તેમને બે લાખ ભરવાના હોઇ સ્લિપ ભરી આપવા કહેતાં તેઓએ બેન્કની બહાર નિકળી તેમનું ફોર્મ ભરી રહ્યાં હતાં. ત્યારે તેમને ભોળવી […]
ભરૂચ નગર પાલિકા ખાતે સૂચિત વેરા વધારા સામે આવેલી 3000 જેટલી વાંધા અરજીઓની આજથી સુનાવણી હાથ ધરાઈ હતી, ભરૂચ પાલિકા શાસકોએ અગાઉની સામાન્ય સભામાં પાણી, લાઈટ અને સફાઈ વેરો વધારવા સૂચિત વેરા વધારા દરખાસ્ત કરી હતી. એક મહિના સુધી શહેરીજનોની વાંધા અરજીઓ મેળવાઈ હતી.સૂચિત વેરા સામે 3000 લોકોએ વાંધા અરજીઓ […]