ટોકયો પેરાલિમ્પિક્સમાં – 2020 ટેબલ ટેનિસની સ્પર્ધામાં દેશનું ગૌરવ વધારનાર અને ઇતિહાસ રચનાર ગુજરાતી ખેલાડી શ્રીમતી ભાવિના પટેલને ગુજરાત રાજ્ય સરકાર તરફથી ત્રણ કરોડ રૂપિયાનો ચેક આપીને વિશેષ સન્માન કર્યું હતું. રમતગમત મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ તેમના ઘેર જઈને ભાવિના પટેલને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. અને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ […]
Month: October 2021
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો ખાસ કાર્યક્રમ યોજાયો : પોલીસે અટકાયત કરી. આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે પક્ષધારી સત્તાને સમર્પિત કરવામાં આવ્યો હતો. ખાડા મહોત્સવ યોજવાનો મુખ્ય ઉદ્દેશ જે ૮૦% ખાડાઓ પૂરાઈ ગયા છે તે અંગે નગરપાલિકાની પોલ ખોલવાનો હતો. […]
કરજણ તાલુકાના દીવેર ગામના બાઈક ચાલકે ભરૂચના સરદાર બ્રીજ પરથી મોતની છલાંગ લગાવી હતી. ઘટના ત્યારે સામે આવી પસાર થતા વાહનચાલકો તેની મોટર સાઇકલ તેમજ સર સમાન ત્યાં નજરે પડ્યો હતો. જે અંગે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બ્રિજ પર બાઈક, સ્કુલ બેગ, પગરખાં, […]
ઝઘડીયા તાલુકાના રાયસિંગપુરા મધ્યપ્રદેશના એક પરિવારને અકસ્માત નડતા માતા તેમજ પુત્રનો અકસ્માતમાં મરણ નિપજ્યું હતું. દિનેશભાઈ તથા તેની પત્ની અનીતાબેન, ૩વર્ષની પુત્રી ટીના અને દોઢ વર્ષનો પુત્ર વિકાસ વલસાડથી તેમના વતન જાંબુઆ જવા ઝઘડિયા સુધી ટ્રકમાં આવ્યા હતા. સીમોદરાથી તેમની બાઇક લઇ તેમના વતન જાંબુઆ નવા તેમની પત્ની, પુત્રી અને […]
ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાઓમાંથી ફ્રેટ કોરિડોર માટે જમીન સંપાદન બાદ વળતરનો મુદ્દો કિસાનોએ ઉઠાવ્યો હતો. જે મામલે કિસાનો કોર્ટમાં ગયા બાદ સરકાર દ્વારા કેસના નિકાલ માટે આરબીટ્રેટરની નિમણુંક ન કરતા કેસ લાંબા સમયથી પેન્ડિંગ રહેતા કાર્યવાહી થતી નથી. જેને લઈ ફ્રેટ કોરિડોરમાં જમીન ગુમાવનાર કિસાનોએ યોગ્ય વળતરની માંગને પુન: દોહરાવી […]
ભરૂચ જિલ્લામાં બે અલગ-અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રથમ ઘટનામાં હાંસોટ તાલુકાના ઇલાવ ગામની સીમમાં આવેલા મોબાઈલ ટાવરને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ ડી.સી.સેટને તોડી આઇસર મેક, ચેન્જ ઓવર સહિતનો સામાન મળી રૂપિયા 3.49 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાનાં […]
અંકલેશ્વરના ગડખોલ ગામ સ્થિત શક્તિધામ મંદિર ખાતે આસો નવરાત્રિની આઠમ નિમિત્તે ભાતીગઢ મેળો યોજાયોઅંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં આવેલા પૌરાણિક યાત્રાધામ સિદ્ધેશ્વરી માતાના મંદિરે નવરાત્રિના દિવસોમાં આસો સુદ આઠમના રોજ ભાતીગળ મેળો યોજાયો હતો. જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરમાં પરંપરાગત ભાતીગળ મેળાની સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં […]
અરગામા ગામના ફરિયાદીએ વાગરા મામલદાર વિરૂદ્ધ કલેકટરને અરજી આપી કાર્યવાહી કરવા માંગ… બનાવ અંગે મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના અરગામા ગામના એક વ્યક્તિએ વાગરા મામલદાર વિરૂદ્ધ જિલ્લા કલેક્ટર ને અરજી આપી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે અરજીમાં જણાવ્યા અનુસાર વાગરા મામલતદાર પોતાની સત્તાનો દુરૂ-ઉપયોગ કરી હિટલર શાહી વલણ […]
ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 10 અને તાલુકા પંચાયતની નિકોરાની બંને મહિલા બેઠકો પર રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળ્યું હતું. બપોરે 1 વાગ્યા સુધી નિકોરા બેઠક પર 39.32 % જ્યારે ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક પર માત્ર 16.95 % કંગાળ મતદાન નોંધાયું હતું.તા.3 ના રોજ […]
ભરૂચ તાલુકાની નિકોરા બેઠક માટે મતદાન થોડું ઉત્સાહજનક રહ્યું હતું. બપોરે 1 વાગ્યા સુધી કુલ 7625 મતદારો પૈકી 2998 એ મતદાન કરતા ટકાવારી 39.32 ટકા નોંધાઇ હતી. નિકોરા બેઠક માટે કુલ સરેરાશ મતદાન 55 % ને પાર કરી જાય તેમ લાગી રહ્યું છે.આજરોજ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 10 તેમજ નિકોરા […]