0
0
Read Time:1 Minute, 1 Second
કરજણ તાલુકાના દીવેર ગામના બાઈક ચાલકે ભરૂચના સરદાર બ્રીજ પરથી મોતની છલાંગ લગાવી હતી. ઘટના ત્યારે સામે આવી પસાર થતા વાહનચાલકો તેની મોટર સાઇકલ તેમજ સર સમાન ત્યાં નજરે પડ્યો હતો. જે અંગે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બ્રિજ પર બાઈક, સ્કુલ બેગ, પગરખાં, મોબાઈલ મળી આવ્યો હતો.જે પોલીસ મોબાઈલ વડે યુવાન પરિજનો સંર્પક કર્યો હતો. તેમજ પ્રાથમિક નાવિકો અને ભરૂચ ફાયર ટીમની મદદથી નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પ્રથમ તેના પરિવારજનો આવ્યા બાદ ખરેખર તેનો જ સર સમાન છે અને મૃતદેહ મળ્યા બાદ તેની ઓળખ થયા બાદ યુવાન ઓળખ થવાની શક્યતા વ્યક્ત કરી હતી.